VMC Recruitment 2023: VMC ની ભરતી એટલે કે વડોદરા મહાનગરપાલિકા ભરતી આવી ગઈ છે. તેમાં 4 પાસ થી લઈ MBBS સુધી, ડોક્ટર થી લઈને સફાઈ કરવાવાળા સુધી ની ભરતી આવી ગઈ છે. જો તમે નોકરીની શોધ માં હોવ કે તમારા ગ્રુપ માં કોઈ હોય એવું જેને નોકરીની તલાશ હોઈ તો તેના સુધી આ માહીતી જરૂર પહોંચાડજો. સંપૂર્ણ માહિતી મેળવવા આ લેખ ને છેલ્લે સુધી વાંચો.
VMC Recruitment 2023 | વડોદરા મહાનગરપાલિકા ભરતી
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા |
ભરતી ની જગ્યા | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | વડોદરા, ગુજરાત |
જાહેરાત ની તારીખ | ૨૪ માર્ચ, ૨૦૨૩ |
ફોર્મ ભરવાની શરુઆતની તારીખ | ૨૪ માર્ચ, ૨૦૨૩ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૦૩ એપ્રિલ, ૨૦૨૩ |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://vmc.gov.in/ |
અન્ય જોબની માહિતી જાણવા | અહીં ક્લિક કરો |
ધ્યાનમાં રાખવા જેવી તારીખો :
વડોદરા ની મહાનગરપાલિકા દ્વારા 24/03/2023 ના રોજ notification બાહર પાડેલ છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ 24/03/2023 થી 03/04/2023 છે.
ભરતી માટેની ખાલી જગ્યા :
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
સિક્યોરીટી ગાર્ડની | ૭૪ |
ક્લીનીંગ સ્ટાફ | ૭૪ |
સ્ટાફ નર્સ | ૭૪ |
મેડીકલ ઓફિસર | ૭૪ |
એમ.પી.એચ.ડબલ્યુ | ૭૪ |
કઇ પોસ્ટ માટે અરજી માગવામાં આવી છે?
બાહર પડેલ notification મુજબ સિક્યુરિટી ગાર્ડ, M.P.H.W., સ્ટાફ નર્સ , કલીનિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર વગરે. જગ્યા માટે અરજી માગવામાં આવેલ છે.
શૈક્ષણિક લાયકાત :
દરેક પોસ્ટ માટેની લાયકાત અલગ અલગ છે. કલીનીંગ સ્ટાફ – 4 પાસ, M.P.H.W. – 12 પાસ અને SI કોર્સ, સિક્યુરિટી ગાર્ડ – 8 પાસ, તથા અન્ય સ્ટાફ નર્સ જનરલ નરસિંહ ડિપ્લોમા અને અન્ય મેડીકલ ઓફિસર MBBS, મિડવાઇફરી કોર્સ જરૂરી છે.
પોસ્ટનું નામ | લાયકાત |
ક્લીનીંગ સ્ટાફ | ધોરણ 4 પાસ |
સિક્યોરીટી ગાર્ડ | ધોરણ 8 પાસ |
એમ.પી.એચ.ડબલ્યુ | 12 પાસ તથા SI કોર્સ તથા અન્ય |
સ્ટાફ નર્સ | જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઈફરીનો કોર્સ તથા અન્ય |
મેડીકલ ઓફિસર | એમબીબીએસ |
પગારધોરણ કઈ રીતે નક્કી થયેલ છે?
- કલીનિગ સ્ટાફ – 10000
- M.P.H.W. – 13000
- સિક્યુરિટી ગાર્ડ – 10000
- મેડિકલ ઓફિસર – 70000
- નર્સ સ્ટાફ – 13000
વડોદરા મહાનગરપાલિકા ભરતી માં પસંદ કરવાની પ્રક્રિયા :
ઓનલાઇન અરજી થયેલ હોય તેમાંથી પસંદ કરવામ આવશે અને તેને ઇન્ટરવ્યુ ની તારીખ મુજબ લેવામાં આવશે.અને 11 મહિના સુધીના કોન્ટ્રાક્ટ પર પસંદગી કરવામાં આવશે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
સૌથીપેલા અરજી માટેની લીંક થી જાહેરાત download કરો. અને તમે તે માટેની લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો. હવે official website પર જાવ અને ત્યાં apply now પર ક્લિક કરો. અને હવે ત્યાં ઓનલાઇન ફોર્મ માં જરૂરી બધી જ વિગતો ભરોમ અને તેની માટે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. અને હવે ફોર્મ ભરાઈ ગયું છે તેની પ્રિન્ટ કાઢીને સાચવી લો.
મહત્વની લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વિશ્વ ગુજરાત હોમપેજ | અહીં ક્લિક કરો |

FAQs: વારંવાર પૂછાતા પ્રશ્નો
VMC Recruitment 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
સતાવાર વેબસાઈટ: https://vmc.gov.in/
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે
૦૩ એપ્રિલ, ૨૦૨૩