Water heater Tap: ઠંડીની સીઝન શરૂ થવાની સાથે આ 1200 રૂપિયાનો નળ ચપટીમાં પાણી ગરમ કરી આપશે. ઘણા લોકોને શિયાળો શરૂ થતા ની સાથે જ ગરમ પાણી જોઈએ છે. તેમાં પણ ઘણા લોકો તો ઉનાળામાં પણ ગરમ પાણીથી જ સ્નાન કરે છે. ખાસ કરીને શિયાળામાં મહિલાઓને વાસણ ધોવા માટે ખૂબ તકલીફ પડતી હોય છે. ગીઝર નહાવા માટે ઉપયોગી છે, પરંતુ દરેક વ્યક્તિ વાસણ ધોવા માટે રસોડામાં ગીઝરનો ઉપયોગ કરતા નથી.
ટેપ વોટર હીટર | Water heater Tap
આ તમામ સમસ્યાઓના સમાધાન માટે એક પ્રોડક્ટ લઈને આવ્યા છીએ જેના દ્વારા તમે 15 સેકન્ડમાં જ ગરમ પાણી મેળવી શકશો. ફક્ત એટલું જ નહીં આ પ્રોડક્ટ તમે ગમે ત્યાં લઈ પણ જઈ શકો છો. ઘરમાં પણ તમે બાથરૂમ, રસોડું, બાલકની, કોઈપણ નળમાં આસાનીથી ફિટ કરી શકો છો.
મહત્વની વાત એ છે કે, આ ડિવાઇસ અત્યારે ઓનલાઇન ફક્ત 1200 રૂપિયામાં મળે છે. અને બીજું આ ડિવાઇસ વાપરવાથી ગીઝર થી પણ ઓછા ખર્ચમાં ચપટી વગાડતા જ પાણી ગરમ કરી શકો છો.

amazon ગ્રેટ ઇન્ડિયા ફેસ્ટિવલ સેલ
તહેવારોની સિઝનમાં અત્યારે amazon ગ્રેટ ઇન્ડિયા ફેસ્ટિવલ સેલ ચાલી રહ્યો છે. આ સીલમાં ગ્રાહકોને ખૂબ જ ઓછી કિંમતે વસ્તુઓ મળે છે, તેમાં ટેપ વોટર હીટર નામનું એક ઉપકરણ અત્યારે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. કારણ ઘરમાં ગમે ત્યાં લગાવી શકાય છે. અને તેની મદદથી નળો પાણી સેકન્ડોમાં જ ઉકળવા માંડે છે. ચાલો જાણીએ એમેઝોન પર ઉપલબ્ધ ટેપ વોટર હીટર વિશે, જે સેલમાં ઓફર કરવામાં આવી રહ્યું છે.
બેલાન્ટો ઇન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક વોટર હીટર ટેપ:
- બેલાન્ટો ઇન્સ્ટન્ટ ઇલેક્ટ્રિક water heater Tap એ LED ઇલેક્ટ્રિક ટેપ છે.
- તે સરળતાથી ઘરે ઇન્સ્ટોલ કરી શકાય છે.
- એમેઝોન સેલમાં ગ્રાહકોને તે 2,499 રૂપિયાની જગ્યાએ માત્ર 1299 રૂપિયામાં મળશે.
APN ઇન્સ્ટન્ટ હીટિંગ વૉટર ટૅપ:
- APN™ ઇન્સ્ટન્ટ હીટિંગ વૉટર ટૅપ વૉલ માઉન્ટેડ ડિજિટલ ડિસ્પ્લે સાથે આવે છે.
- તે 2500W સુધી પાવર મેળવે છે.
- ગ્રાહકો તેને સફેદ રંગમાં ઘરે લાવી શકે છે.
- ગ્રાહકો તેને 3,999 રૂપિયાના બદલે માત્ર 1999 રૂપિયામાં સેલમાં ઘરે લાવી શકે છે.
નીલઝોન ઇલેક્ટ્રિક કિચન વોટર હીટર ટેપ:
- એમેઝોન સેલમાં ગ્રાહકોને 2599 રૂપિયાની જગ્યાએ માત્ર 1835 રૂપિયામાં મળશે.
- તેના પર ગ્રાહકોને 29% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
- તે મલ્ટિ-લેયર સાથે આવે છે, અને તે નળ થોડી જ સેકન્ડોમાં પાણીને ગરમ કરે છે.