IOCL Apprentice Recruitment 2022 | IOCL એપ્રેન્ટિસ ભરતી 2022

Spread the love

IOCL Apprentice Recruitment 2022: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (IOCL) દ્વારા ટ્રેડ એપ્રેન્ટિસ અને ટેક્નિશિયન એપ્રેન્ટિસ ની 1535 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવી છે. IOCL દ્વારા એપ્રેન્ટિસ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 23 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા દેશના વિવિધ ઝોન પ્રમાણે આ ભરતી જાહેર કરવામાં આવી છે.

IOCL Recruitment 2022

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસ ની 1535 જગ્યાઓ માટેની ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

ટ્રેડ એપ્રેન્ટિસ

પોસ્ટનું નામજગ્યાઓ
એટેડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ)396
ફિટર161
બોઇલર54
સેક્રેટેરીયલ આસિસ્ટન્ટ39
એકાઉન્ટન્ટ45
ડેટા એન્ટ્રી ઓપરેટર73

ટેક્નિશિયન એપ્રેન્ટિસ

કેમિકલ332
મિકેનિકલ163
ઇલેક્ટ્રિકલ198
Instrumentation74

IOCL Apprentice Recruitment શૈક્ષણિક લાયકાત

ધોરણ 12 પાસ, ITI પાસ, ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

IOCL એપ્રેન્ટીસ ભરતી વય મર્યાદા

18 થી 24 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન એપ્લાય કરી શકશે. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં છે.

IOCL Apprentice Recruitment ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.iocl.com પર જઈને 24 સપ્ટેમ્બર 2022 થી 23 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

See also  RRC North Central Railway Recruitment 2022 – 1659 Apprentice Vacancy

IOCL Apprentice Recruitment પસંદગી પક્રિયા

ઉમેદવારો ની પસંદગી લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો

નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો
IOCL Apprentice Reruitment 2022 | IOCL એપ્રેન્ટિસ ભરતી 2022

IOCL Apprentice Recruitment FAQ’s

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા 1535 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ની ઓફિશિયલ વેબસાઈટ www. iocl. com છે

IOCL એપ્રેન્ટિસ ભરતીની ઉંમર મર્યાદા શુ છે?

IOCL એપ્રેન્ટિસ ભરતીની ઉંમર મર્યાદા 18 થી 24 વર્ષ છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો