કિંગ કોહલીની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ બાદ પત્ની અનુષ્કાએ લખી આ ઈમોશનલ નોટ

કિંગ કોહલીને શા માટે રન ચેઝ માસ્ટર કહેવામાં આવે છે, આજે તેણે સાબિત કરી દીધું છે. T20 વર્લ્ડ કપ 2022માં મેલબોર્ન ખાતે પાકિસ્તાન સામે 82 રનની અણનમ ઇનિંગ રમી

T20 વર્લ્ડ કપ 2022: ખરો રોમાંચ આવતીકાલથી શરૂ થશે. ફાઇનલ 12 ટીમની યાદી જુવો.

T20 વર્લ્ડ કપ 2022: T20 વર્લ્ડ કપ 2022ની સુપર 12 ટીમોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. શુક્રવારે છેલ્લી 2 ક્વોલિફાઈંગ મેચ રમાઈ હતી. આયર્લેન્ડે પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું અને 2022 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું, જ્યારે ઝિમ્બાબ્વેએ બીજી મેચમાં સ્કોટલેન્ડને હરાવ્યું. આ રીતે સ્કોટલેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે.

ICC T20 World Cup 2022: આ ખેલાડી રમશે બુમરાહની જગ્યાએ T20 વર્લ્ડ કપ, BCCI એ કરી જાહેરાત

ICC T20 World Cup 2022: BCCIએ જસપ્રિત બુમરાહના સ્થાને કોણ રમશે તેની જાહેરાત કરી દીધી છે. મોહમ્મદ શમીનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો