SBI બેંકમાં ભરતી 2022 – 600 થી વધુ જગ્યા માટે @sbi.co.in

Spread the love

SBI બેંકમાં ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – SBI દ્રારા નવી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૬૫૫ જેટલી પદો માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું.તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ તમે અમારી વેબસાઇટ ના માધ્યમ થી વાંચી રહિયા છે , વિશ્વ ગુજરાત ( vishwagujarat.com ) દ્વારા ચલાવવામાં આવે છે.

SBI બેંકમાં ભરતી 2022

સંસ્થાનુ નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( SBI )
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
કુલ જગ્યા 655
નોકરી સ્થળ ભારત
અરજી છેલ્લી તારીખ 20/09/2022
અરજી પ્રકાર ઓનલાઈન અરજી કરો
સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in

ખાલી પડેલ જગ્યાના નામ 

Manager (Business Process) 1
Central Operations Team – Support 2
Manager (Business Development) 2
Project Development Manager (Business) 2
Relationship Manager 335
Investment Officer 52
Senior Relationship Manager 147
Relationship Manager (Team Lead) 37
Regional Head 12
Customer Relationship Executive 75

SBI બેંક ભરતી 2022 અરજી ફી :

  • SC /ST કેટેગરી માટે કોઈ ફી રાખેલ નથી.
  • જેનરલ OBC, EWS માટે : ૭૫૦

SBI બેંક ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માં પદ પ્રમાણે અલગ-અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેથી નીચે આપેલ જાહેરાત માં વાંચો.
See also  RRC North Central Railway Recruitment 2022 – 1659 Apprentice Vacancy

અરજી માટે સ્ટેપ / SBI બેંકમાં અરજી કઈ રીતે કરવી ?

  • સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જાઓ
  • તેમાં ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
  • તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
  • તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
  • ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો.
  • ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
  • તેની પ્રિન્ટ લઇ લો.

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી શરૂ થાય છે 31 ઓગસ્ટ 2022
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે 20 સપ્ટેમ્બર 2022

મહત્વપૂર્ણ લિંક:

ભરતી પોર્ટલ sbi co in/
જાહેરાત વાંચો અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
SBI બેંકમાં ભરતી 2022 @sbi.co.in
SBI બેંકમાં ભરતી 2022

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો @sbi.co.in

  1. SBI બેંકમાં ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

    છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2022 છે

  2. SBI બેંકમાં ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

    SBI બેંક ની સત્તાવાર વેબસાઇટ https://sbi.co.in છે

  3. SBI બેંકમાં ભરતી 2022 કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?

    કુલ 655 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

1 thought on “SBI બેંકમાં ભરતી 2022 – 600 થી વધુ જગ્યા માટે @sbi.co.in”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો