ભરતી / ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતીની જાહેરાત 2022 @indiancoastguard.gov.in

Spread the love

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતીની જાહેરાત 2022 @indiancoastguard.gov.in | ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 20220 | Indian Coast Guard Navik Bharti 2022 | ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતીની જાહેરાત 2022: ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા યાંત્રિક અને નાવિકની 300 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે આ ભરતીમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ થયેલા ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઓફિશિયલ જાહેરાત વાંચ્યા પછી જ અરજી કરવાની રહેશે.

બેંચ નંબર 01/2023 બેંચ
સંસ્થા નું નામ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022
પોસ્ટનું નામ નાવિક અને યાંત્રિક
કુલ ખાલી જગ્યા 300
સંસ્થા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ
અરજી શરુ થવા તારીખ 08/09/2022
અરજી કરવાની છેલ્લી તારીખ 22/09/2022
ઓફિસિયલ વેબ સાઈટ joinindiancoastguard.gov.in
અરજીનો પ્રકાર ઓનલાઈન

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2022

જે પણ મિત્રો કોસ્ટ ગાર્ડ માટે તૈયારી કરતા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. વધુ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચે મુજબ છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

પોસ્ટ – જગ્યા લાયકાત
નાવિક (જનરલ ડ્યુટી) COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે ધોરણ 10+2 પાસ કરેલ હોવું જોઈએ.
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ
યાંત્રિક (મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ) COBSE (કાઉન્સિલ ઓફ બોર્ડ ફોર સ્કુલ એજ્યુકેશન) માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ અને AICTE માન્ય 3 થી 4 વર્ષનો ડીપ્લોમા કોર્ષ ઈલેક્ટ્રીકલ, મિકેનીકલ, ઇલેક્ટ્રોનિક, ટેલીકોમ્યુનિકેશન્સ (રેડીઓ/પાવર) એન્જીનીયરીંગમાં પાસ કરેલ હોવું જોઈએ.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે વય મર્યાદા

  • ઉમેદવારની ઉંમર 18 થી 22 વર્ષ હોવી જોઈએ
  • જે ઉમેદવાર અનામત કેટેગરીમાં આવતા હોય તેવા ઉમેદવારોને વય મર્યાદામાં નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.
  • ઉમેદવાર નો જન્મ 1 મે 2001 થી 30 એપ્રિલ 2005ની વચ્ચે થયેલ હોવો જોઈએ.

ભારતીય કોસ્ટ ગાર્ડ માટે પગાર ધોરણ

પોસ્ટ પગાર
નાવિક (જનરલ ડ્યુટી) બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
નાવિક (ડોમેસ્ટિક બ્રાંચ) બેજીક પે 21,700/ (પે લેવલ 3) + અન્ય
યાંત્રિક બેજીક પે 29,200/ (પે લેવલ 5) + અન્ય

અરજી માટે ફી

જનરલ / OBC / EWS રૂ. 250/-
SC / ST ફી નથી

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે પસંદગી પ્રક્રિયા

  1. આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોસ્ટ ગાર્ડ ભરતી બોર્ડના નિયમ મુજબ થશે.
  2. લેખિત પરીક્ષા (કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન એક્ઝામિનેશન)
  3. શારીરિક કસોટી (ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ, મેડીકલ પરીક્ષા)
  4. ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  5. મેરીટ લિસ્ટ

અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ joinindiancoastguard.gov.in પર જઈને અરજી કરી શકશો.

અરજી કરવાની તારીખ

  • અરજી શરૂ તારીખ : 08 સપ્ટેબર, 2022
  • અરજી છેલ્લી તારીખ : 22 સપ્ટેમ્બર, 2022

મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર જાહેરાત થોડાક સમય બાદ મુકવામાં આવશે
અરજી કરવા અહીં ક્લિક કરો (08 સપ્ટેબર, 2022થી શરુ થશે)
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
ભરતી / ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતીની જાહેરાત 2022 @indiancoastguard.gov.in
ભરતી / ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતીની જાહેરાત 2022 @indiancoastguard.gov.in

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિક ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઇન્ડિયન પોસ્ટ કાર્ડ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 22 સપ્ટેમ્બર 2022 છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 અરજી કરવાની સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ https://joinindiancoastguard.gov.in છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 માટે અરજી કઈ રીતે કરશો?

નીચે આપેલી લિંક પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે https://joinindiancoastguard.gov.in

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો