[ભરતી] સુરત મહાનગરપાલિકા ભરતી 2022: રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ ઠરાવોથી રાજયની મહાનગરપાલિકાના વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સહજ, સુલભ અને આરોગ્ય માળખુ સુદૃઢ બને તે હેતુસર ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સુરત મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (સુરત) નામનું અલગ માળખું ઉભું કરી નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ હંગામી ધોરણે સરકારશ્રીના હાલના ભરતી નિયમોનુસાર ૧૦૦% ગ્રાંટ આધારિત મંજુર થયેલ હોય, નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે પસંદગી / પ્રતિક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ આર્ટિકલ તમે વિશ્વગુજરાત ના માધ્યમ થી વાંચી રહિયા છો.
સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.19/09/2022 (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.30/09/2022 (સમયઃ રાત્રીના ૧૧:૦૦ કલાક) દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સુરત મહાનગરપાલિકા ભરતી 2022 (SMC) માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત વિશ્વગુજરાત તપાસવાનું ચાલુ રાખો.
[ભરતી] સુરત મહાનગરપાલિકા ભરતી 2022
સંસ્થા | સુરત મહાનગરપાલિકા (SMC) |
જગ્યાનું નામ |
|
અંતિમ તારીખ | 30/09/2022 |
અરજી મોડ | ઓનલાઇન |
ઑફીસિયલ વેબસાઈટ | https://www.suratmunicipal.gov.in/ |
ખાલી જગ્યાનું નામ
- ગાયનેકોલોજીસ્ટ
- પીડીયાટ્રીશીયન
- મેડીકલ ઓફિસર
કુલ જગ્યાઓ
- 14
ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- જાહેરાત વાંચો
કુલ પગાર
- કેટલો પગાર મળશે તે જાણવા માટે જાહેરાત વાંચો
અરજી કઈ રીતે કરવી? SMC ભરતી 2022
- પગલું:1 User Login Details અરજદારે ઓનલાઈન અરજી કરતાં પહેલા યુઝર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય, યુઝર લોગીનમાં દર્શાવેલ માહિતી જેવી કે E-Mail Address, Mobile Number તેમજ દર્શાવેલ Captcha એન્ટર કરી Next બટન ઉપર કિલક કરી Step-2 ની વિન્ડો ખુલશે.
- પગલું:2 Verify Mobile Number અરજદારે User Login Details માં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર OTP નો મેસેજ આવશે. જે OTP Enter કરી Verify OTP બટન ઉપર કિલક કરી Step-3 ની વિન્ડો ખુલશે.
- પગલું:3 First Name, Last Name Create a password, Confirm your password ના ડેટા એન્ટ્રી કરી SUBMIT બટન ઉપર કિલક કરતાં Signup થયા અંગેનો મેસેજ આવી જશે.
- નોંધ : યુઝર રજીસ્ટ્રેશનનું Signup Successfully થઈ ગયા બાદ અરજદાર દ્વારા Step-1 માં દર્શાવેલ ઈ-મેઈલ એડ્રેસ ઉપર આવેલ મેસેજને વેરિફાય કરવા માટે Click here to verify your Email Address ઉપર કિલક કરતાં ઈ-મેઈલ એડ્રેસ Verify Successfully નો મેસેજ આવશે. ત્યારબાદ LOGIN ઉપર કિલક કરવાનું રહેશે.
ખાસ નોંધ : ગાયનેકોલોજીસ્ટ વર્ગ-૧ અને પીડીયાટ્રીશીયન વર્ગ૧ ની સંભવિત જગ્યામાં દર્શાવેલ બિન અનામત કક્ષાની ૧૧ જગ્યાઓ હાલ ઉપલબ્ધ નથી. પરંતુ ભવિષ્યમાં સંભવિત ખાલી પડતાર બિનઅનામત કક્ષાની જગ્યા માટે ફક્ત મેરીટનાં ધોરણે પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર ગાયનેકોલોજીસ્ટ વર્ગ-૧ અને પીડીયાટ્રીશીયન વર્ગ૧ ની બિનઅનામત જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. પ્રતિક્ષા યાદીની મુદ્દત પુર્ણ થાય ત્યાં સુધીમાં જ બિન અનામત કક્ષાની જગ્યા ખાલી પડશે તો જ પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોને નિમણુંક મળવાપાત્ર છે, અન્યગ્રા પ્રતિક્ષા યાદી મુદ્દત પુરી થયેથી રદ થવા પાત્ર છે.
SMC ભરતી 2022 મહત્વપૂર્ણ તારીખ
ઘટનાઓ | મહત્વપૂર્ણ તારીખો |
SMC ભરતી 2022 ની શરૂઆતની તારીખ | 19/09/2022 |
SMC Surat 2022 છેલ્લી તારીખ | 30/09/2022 |
સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત 2022 મહત્વપૂર્ણ લિંક
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
![[ભરતી] સુરત મહાનગરપાલિકા ભરતી 2022 @suratmunicipal.gov.in](https://vishwagujarat.com/wp-content/uploads/2022/09/1663579041554-1024x574.jpg)
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ શું છે?
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2022 છે
સુરત મહાનગર પાલિકા (SMC) ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ. https://www.suratmunicipal.gov.in/
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને [SMC] સુરત મહાનગરપાલિકા ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
અમરેલી રોજગાર ભરતી મેળો 2022: તારીખ 22-09-2022 @anubandham.gujarat.gov.in
[SSC CGL] સ્ટાફ સિલેક્શન ભરતી 2022
ઈન્ડિયા પોસ્ટ ભરતી 2022 | India Post Office Recruitment 2022 for 98083 Post
IPPB GDS Recruitment: ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022 @.ippbonline.com