399 રૂપિયાના રિચાર્જ પર આખો પરિવાર ઈન્ટરનેટ ચલાવશે અને ફ્રી કોલિંગ મળશે, JioFiber નો આ સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાન છે

JioFiber ના રૂ. 399ના સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાનમાં 30 Mbpsની ઝડપે અનલિમિટેડ ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ મળશે

error: Content is protected !!