Poco X5 5G ભારતમાં 48MP કેમેરા સાથે ડેબ્યૂ કરે છે, કિંમત ₹18,999 થી શરૂ થાય છે

Poco X5 5G: સ્માર્ટફોન બ્રાન્ડ પોકોએ ભારતમાં નવો હેન્ડસેટ લોન્ચ કર્યો છે. Poco X5 5G કહેવાય છે, તે એક મિડ-રેન્જ ડિવાઇસ છે જે Qualcomm Snapdragon 695 પ્રોસેસર દ્વારા સંચાલિત આવે છે

Oppo Find N2 Flip: Oppo એ ભારતમાં લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Oppo Find N2 Flip લોન્ચ: ચીની સ્માર્ટફોન નિર્માતા ઓપ્પોએ ભારતમાં સોમવાર, માર્ચ 13 ના રોજ ડેબ્યૂ કરવા માટે લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો

મોંઘું વોશિંગ મશીન ખરીદી નથી શકતા, તો 2000 રૂપિયાનું ડિવાઇસ વસાવો, ડોલ બની જશે મશીન

Washing Machine Bucket: જે લોકો વોશિંગ મશીન ખરીદી શકતા નથી અથવા તેમના ઘરની બહાર રહે છે, તેમના માટે બકેટ વોશિંગ મશીન એ કપડાં ધોવાનો બેસ્ટ આઈડિયા છે

Oppo Reno 8 ની બેટરી બેકઅપ અને ફીચર્સ જાણીને તમારા હોશ ઉડી જશે

Oppo ના આ ફોને માર્કેટમાં ધમાલ મચાવી છે. પાવરફુલ બેટરી બેકઅપ અને સ્ટાઇલિશ ડિઝાઇને લોકોના દિલ જીતી લીધા છે. Oppo Reno 8 ના ફીચર્સ જાણવા માટે લેખને અંત સુધી વાંચો

આ 142 મોબાઈલમાં જ 5G નેટવર્ક સપોર્ટ કરશે.

5G નેટવર્ક સપોર્ટ ફોનની યાદી: ભારતના અમુક શહેરોમાં 5જી નેટવર્ક કમળા લોન્ચ થયું હોય. લોકો તેનો વપરાશ કરવા માટે ઉત્સુક છે. પરંતુ ઘણા મોબાઇલમાં 5g નેટવર્ક સપોર્ટ કરતું નથી, તો આજે આપણે કયા કયા મોબાઈલમાં 5g નેટવર્ક સપોર્ટ કરશે તે જોઈએ.

Samsung Galaxy S23 સિરીઝ થશે આજે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Samsung Galaxy S23: સેમસંગ આજે તેની ફ્લેગશિપ સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. આ સિરીઝમાં ત્રણ અલગ અલગ મોડેલ Galaxy S23, Galaxy S23 Plus અને Galaxy S23 Ultra લોન્ચ કરવામાં આવશે

Realme 10 ભારતમાં લોન્ચ, માત્ર ₹ 12,999 માં પાવરફુલ પ્રોસેસર અને જબરદસ્ત ફીચર્સ

Realme 10 Smartphone: Realme 10 સ્માર્ટફોન ભારતમાં એકદમ વ્યાજબી ભાવે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ની ડિઝાઇન એકદમ આકર્ષક છે

Nokia 5G Smartphone ઉત્તમ ક્વોલિટીના કેમેરા અને જબરદસ્ત બેટરી બેકઅપ સાથે આવી રહ્યો છે

નોકિયા તેના ઉત્તમ Nokia 5G Smartphone ને ભારતીય બજારમાં ખૂબ જ ટૂંક સમયમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. આ Nokia G60 5G ફોન ખુબ જ સારા કેમેરા અને મજબૂત બેટરી બેકઅપ સાથે આવે છે

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો