PGVCL Apprentice Recruitment 2024 : પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા એપ્રેન્ટિસ લાઇનમેન (ઇલેક્ટ્રિકલ) ની કુલ 668 ખાલી જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ખાલી જગ્યાઓ માટે લાયકાત અને રુચિ ધરાવતા ઉમેદવારો નીચે આપેલી સત્તાવાર સૂચનાઓ વાંચ્યા પછી ઓનલાઇન અરજી કરી શકે છે. PGVCL માં નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે આ સોનેરી તક છે. આ ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલી પૂરી માહિતી વાચી ને અરજી કરી શકો છો.
લાયકાત ધરાવતા ઉમેદવારે કંપની દ્વારા નિયત થયેલી શારીરિક ક્ષમતાની કસોટી માટે થાંભલો ચડવાની કસોટી (પોલ ક્લાઈમ્બીંગ ટેસ્ટ), ત્યાં આપેલી સૂચના મુજબ પસાર કરવાની રહેશે.