Gujarat High Court Recruitment 2023 – ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023

Spread the love

Gujarat High Court Recruitment 2023: ગુજરાત સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવશે. પટાવાળા class -4 માટે 1499 જગ્યા, ડ્રાઇવર વર્ગ-3 માટે 47 જગ્યા અને બેલીફ વર્ગ-૩ માટે 109 જગ્યા માટે ટૂંક સમયમાં ભરતી બહાર પાડવામાં આવશે. ઘણા સમય બાદ હાઈકોર્ટ દ્વારા ભરતી બહાર પાડેલ છે. જે લોકો હાઈકોર્ટ માં નોકરી કરવા માંગતા હોય તેમના માટે આ સારી તક છે.

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત હાઈકોર્ટ
પોસ્ટનું નામપટાવાળા (વર્ગ 4), ડ્રાઇવર (વર્ગ ૩), બેલીફ (વર્ગ ૩)
કુલ જગ્યાઓ1499 + 47 + 109 = 1655
છેલ્લી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023

  • ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટાવાળા class -4 માટે 1499, ડ્રાઇવર માટે 47, બેલીફ માટે 109 જગ્યાઓ માટે ભરતી બહાર પડેલ છે.
  • પોસ્ટ નું નામ – પટાવાળા, ડ્રાઇવર, બેલીફ
  • કુલ જગ્યા – ૧૪૯૯ + ૪૭ + ૧૦૯ = ૧૬૫૫
  • official website : www.hc-ojas.gujarat.gov.in
  • રસ ધરાવતા લોકો official website પર જાય ને application કરી શકે છે.
  • અરજી માટેની ફી – જનરલ કેટેગરીમાં આવતા લોકો માટે – 300 plus bank charges
  • SC/ST/OBC/PWD માટે 150 + બેંક ચાર્જીસ

પોસ્ટનું નામ

ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્ય હાઇકોર્ટ દ્વારા પટાવાળાની ખાલી જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે થી અરજી મંગાવવામાં આવશે. આ ભરતી માં કુલ 1655 જગ્યાઓ છે. આ ખાલી રહેલી જગ્યાઓ પૈકી ગુજરાતમા નીચે મુજબ ખાલી જગ્યાઓ છે. તો આ ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો એ તેની સતાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

See also  Indian Oil Corporation Recruitment 2024: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ભરતી 2024

કઈ રીતે પસંદ કરવામાં આવશે?

  • અરજી કરનાર ની પસંદગી મેરીટ લીસ્ટ તથા લેખિત પરિક્ષા મુજબ કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023: શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

શું પગાર આપવામાં આવશે?

  • સાતમા પગારપંચ મુજબ ૧૪૮૦૦-૪૭૧૦૦ સુધીની પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે.

Gujarat High Court Recruitment 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ભરતીની જાહેરાત ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ ઓનલાઇન તમારી જરૂરી માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttps://gujarathighcourt.nic.in
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Gujarat High Court Recruitment 2023 - ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023

વારંવાર પૂછાતા પ્રશ્નો – F.A.Q.

ગુજરાત હાઈકોર્ટ ભરતી દ્વારા કેટલી ભરતી બહાર પડેલ છે.

Gujarat High Court Recruitment 2023 – ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1499 પટાવાળા, ડ્રાઇવર માટે 47, બેલીફ માટે 109ની જગ્યા માટે ભરતી બહાર પડેલ છે.

Gujarat High Court Recruitment 2023 official website કઈ છે?

gujarathighcourt.nic.in

1 thought on “Gujarat High Court Recruitment 2023 – ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023”

Leave a Comment

error: Content is protected !!