ગુજરાત પોસ્ટ ભરતી 2022, MTS, પોસ્ટમેન, અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી

Spread the love

ગુજરાત પોસ્ટ ભરતી 2022: ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. છો તમે નોકરી ની શોધમાં હોય તો તમે આવેદન કરી શકો છો ધોરણ 10 પાસ અને સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટમેન, MTS, પોસ્ટલ આસિસ્ટન્ટ અને મેઈલ ગાર્ડની કુલ 188 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, વય મર્યાદા, ફોર્મ ભરવાની રીત અને બીજી તમામ માહિતી માટે આ પોસ્ટ સંપૂર્ણ વાંચો.

ગુજરાત પોસ્ટ ભરતી 2022

પોસ્ટ વિભાગનું નામગુજરાત પોસ્ટલ સર્કલ
ખાલી જગ્યાનું નામપોસ્ટલ આસિસ્ટન્ટ, MTS, પોસ્ટમેન
ખાલી જગ્યાઓ188
નોકરી લોકેશનગુજરાત
અરજી પક્રિયાઓનલાઈન
છેલ્લી તારીખ22 નવેમ્બર 2022
સતાવાર વેબસાઈટdopsportsrecruitment.in

પોસ્ટમેન ભરતી 2022

ગુજરાત પોસ્ટ દ્વારા સપોર્ટ ક્વોટા ની 188 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાત
પોસ્ટલ આસિસ્ટન્ટધોરણ 12 પાસ
પોસ્ટમેન/મેલગાર્ડધોરણ 12 પાસ
MTSધોરણ 10 પાસ

ઉમેદવારોની સ્પોર્ટ્સ લાયકાત: માન્ય રાજ્ય કક્ષા અથવા નેશનલ કક્ષા અને ઇન્ટનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ સર્ટિફિકેટ હોવું જોઈએ.

વય મર્યાદા

જગ્યાનું નામવય મર્યાદા
પોસ્ટલ આસિસ્ટન્ટ18 – 27 વર્ષ
પોસ્ટમેન/મેલગાર્ડ18 – 27 વર્ષ
MTS18 – 25 વર્ષ

અરજી પક્રિયા

ખાલી જગ્યા માટે લાગણી અને લાયકાત ધરાવતા ઉમેદવારો સતાવાર વેબસાઈટ https://dopsportsrecruitment.in પર જઈને તારીખ 23 ઓક્ટોબર 2022 થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

See also  NWDA Recruitment 2023: રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીમાં ધોરણ 12 પાસ માટે ભરતી પગાર 1,12,400 સુધી

ગુજરાત પોસ્ટ ભરતી માટે અરજી ફી

GEN/OBC/EWSRs.100/-
WOMEN/SC/ST/ESMNil

ઉમેદવાર પસંદગી પક્રિયા

ઉમેદવારની પસંદગી સ્પોર્ટ્સની લાયકાત અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

પગાર ધોરણ

જગ્યાનું નામપગાર ધોરણ
પોસ્ટલ આસિસ્ટન્ટરૂ.25,500 થી 81,100/-
પોસ્ટમેન/મેલગાર્ડરૂ.21,700 થી 69,100/-
MTSરૂ.18000 થી 56,900/-

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

  1. ગુજરાત પોસ્ટ ભરતી 2022 ની છેલ્લી તારીખ કઈ છે?

    છેલ્લી તારીખ 22 નવેમ્બર 2022 છે

  2. ગુજરાત પોસ્ટ ભરતીની માટેની ઑફીસિયલ વેબસાઇટ કઈ છે?

    ગુજરાત પોસ્ટ ભરતીની ઑફીસિયલ વેબસાઇટ dopsportsrecruitment.in છે

Leave a Comment

error: Content is protected !!