[Junior clerk exam Date] જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in

Spread the love

Junior clerk exam date 2022 | જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર 2022 | ગુજરાત પંચાયત વિભાગ એ જે કેન્ડિડેટ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવામાં બાકી છે, તેના માટે પરીક્ષાની તારીખ જાહેર કરી છે. તેથી જે પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ભરવા માટે બાકી છે. તેવા મિત્રો ની માહિતી પરથી પરીક્ષાની માહિતી મેળવી શકશે.

Junior clerk exam date 2022 | જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર 2022

રિક્રુટમેન્ટ બોર્ડ[GPSSB] ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક
જાહેર થયેલી પરીક્ષા તારીખ29/01/2023
કોલ લેટર મેળવોખૂબ જ ટૂંક સમયમાં
નોકરીનો પ્રકારગુજરાત સરકારી નોકરીઓ
કોલ લેટર માટે ઓફિસિયલ વેબસાઇટojas.gujarat.gov.in
ઓફિસિયલ વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in

જુનિયર ક્લાર્ક પરીક્ષા 2022 અભ્યાસક્રમ

Junior clerk exam date 2022 / જુનિયર ક્લાર્ક પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ નીચે મુજબ છે. નિયત કરેલા સમય મુજબ તમારે પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે. અહીં તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો.

  • કુલ પ્રશ્નની સંખ્યા – 100
  • પરીક્ષા આપવા માટેનો કુલ સમય – 1 કલાક.
  • કુલ ગુણ – 100

વિષય મુજબ ગુણભાર

  • (1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન – 50 ગુણ
  • (2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
  • (3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
  • (4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ
GPSSB જુનિયર ક્લાર્કની ઓફીસિયલ વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન: વિશ્વ ગુજરાત ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Vishwagujarat.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો, સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.] આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

See also  CRPF Recruitment 2023 | Fast Apply online For 212 ASI Posts Quickly

Leave a Comment

error: Content is protected !!