Oppo Reno 8 ની બેટરી બેકઅપ અને ફીચર્સ જાણીને તમારા હોશ ઉડી જશે

Spread the love

Oppo Reno 8: Oppo ના આ ફોને માર્કેટમાં ધમાલ મચાવી છે. તેના પાવરફુલ બેટરી બેકઅપ અને સ્ટાઇલિશ ડિઝાઇને લોકોના દિલ જીતી લીધા છે. Oppo કંપની એક નવો શાનદાર સ્માર્ટફોન લાવી રહી છે. જો તમે 5g સપોર્ટ કરતો મોબાઈલ ખરીદવા માંગતા હોય તો Oppo Reno સિરીઝનો Oppo Reno 8 વ્યાજબી ભાવે લઈ શકો છો. Oppo Reno 8 ના ફીચર્સ જાણવા માટે આ લેખને શરૂઆતથી લઈને અંત સુધી ખાસ વાંચજો

Oppo Reno 8 ના જબરદસ્ત ફીચર્સ

Oppo સ્માર્ટફોન કંપની તેના આ સ્માર્ટફોનમાં જબરદસ્ત ફીચર્સ લઈને આવી છે. આ સ્માર્ટફોન 6.43 ઇંચની ડિસ્પ્લે સાથે જબરદસ્ત સ્ક્રીન સાઈઝ ધરાવે છે. આ એક AMOLED ડિસ્પ્લે છે, સાથે ફુલ HD પણ ખરી. આ 5G સ્માર્ટફોનમાં MediaTek Dimensity 8100 નો શાનદાર પ્રોસેસર ધરાવે છે.

Oppo Reno 8 ની બેટરી

આ સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે. તેના બેટરી બેકઅપ ની વાત કરીએ તો આ સ્માર્ટફોન 45 mAh ની જબરદસ્ત બેટરી ધરાવે છે.

ઓપરેટિંગ સિસ્ટમ

આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરીએ તો તે એન્ડ્રોઈડ 12 ઓપરેટિંગ સિસ્ટમ ધરાવે છે. જે સરળતાથી 5G નેટવર્કને સપોર્ટ કરે છે.

રેમ અને સ્ટોરેજ

આ ફોનમાં તમને બે વિકલ્પ મળે છે. એક વિકલ્પમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, જ્યારે બીજા વિકલ્પમાં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજનો વિકલ્પ આપવામાં આવે છે, જે સ્ટોરેજની દ્રષ્ટિએ બેસ્ટ ગણવામાં આવે છે.

Oppo Reno 8 ની કિંમત

5 G મોબાઈલ ખરીદવા ઈચ્છતા લોકો માટે Oppo Reno 8 સ્માર્ટફોન એક સરસ વિકલ્પ છે. આ 5G સ્માર્ટફોન ના બે વેરિયન્ટ અવાઈલેબલ છે. 8GB RAM Plus 128GB સ્ટોરેજ ધરાવતું વેરિયન્ટ ₹29999માં ઉપલબ્ધ છે. જ્યારે 12GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતો આ 5G સ્માર્ટફોન ₹ 45999 માં મળશે.

See also  જ્યારે નોકિયા તમને માત્ર 15,000 રૂપિયામાં 6GB રેમનો ફોન આપી શકે છે, ત્યારે તમારે બીજું કંઈ વિચારવું જોઈએ નહીં.
Oppo Reno 8

લેખન સંપાદન : તમે આ લેખ વિશ્વ ગુજરાત ના માધ્યમથી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી.

વોટ્સએપ ગૃપઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!