PGVCL Recruitment 2023: જો તમે નોકરીની શોધ માં હોય તો તમારા માટે આ સારી તક છે. હાલ માં જ ઊર્જા ક્ષેત્રમાં નવી ભરતી ની જાહેરાત બહાર પડી છે. BEE એટ્લે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એ પોતાના ક્ષેત્રમાં અધિક્ષક ઇજનેરથી નીચે ન હોય તેવા અધિકારી એટ્લે કે ડિસ્કોમ અધિકારીઓની ભરતી કરવા માંગે છે. અત્યાર પૂરતો આ એક હોદો PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) કંપની ની પાસે હાલના વર્ષમાં ઉપલબ્ધ છે, અને ત્યાર બાદ આ હોદો કન્ટ્રોલિંગ ઓફિસરની દરખાસ્ત અને ભલામણ અને સાથે સાથે પ્રોજેક્ટની જરૂરિયાત મુજબ લંબાવી પણ શકાય છે.
PGVCL Recruitment 2023 | પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ ભરતી
નોકરી માટેની સંસ્થાનું નામ | પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) |
નોકરી માટે પોસ્ટનું નામ | સલાહકાર (DISCOM) |
કુલ ખાલી જગ્યા | 03 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22/03/2023 |
ઓફિસિયલ વેબસાઇટ | https://www.pgvcl.com |
PGVCL Recruitment માટે પોસ્ટનું નામ:
નીચે લિન્ક માં નોટિફિકેશન આપેલ છે. આ નોટિફિકેશન માં જણાવ્યા પ્રમાણે PGVCL કંપની દ્વારા સલાહકાર (DISCOM) ની ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત:
PGVCL ની કન્સલ્ટન્ટ (DISCOM) ની ખાલી જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત અને અનુભવ હોવા જરૂરી છે.
- જે અરજદાર ને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી હસે તે લોકો જ આવેદન કરી શકશે.
- ઉમેદવાર ને DISCOMમાં કામ કરવાનો 15 વર્ષથી ઓછો અનુભવ ન હોવો જોઈએ
- સાથે સાથે જ ઉમેદવારને એનર્જી એકાઉન્ટિંગ, ઓપરેશન્સ અને મેન્ટેનન્સ, એનર્જી સેવિંગ્સનું ટેકનિકલ મૂલ્યાંકન નું જ્ઞાન હોવું જોઈએ અથવાતો નુકસાન ઘટાડવાના પ્રોજેક્ટ્સમાં કાર્યક્ષેત્રનો અનુભવ હોવો જરૂરી છે.
- અરજદાર અત્યારના વર્તમાન કાર્ય કાળ મુજબ ઉર્જા કાર્યક્ષમતા અને તકનીકોથી પણ ખૂબ સારી રીતે પરિચિત હોય તે જરૂરી છે.
કુલ ખાલી જગ્યા:
PGVCL – પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ માં આ ભરતી મુજબ કુલ ખાલી જગ્યાઓ (DISCOM) 03 છે.
ઉમેદવારો માટે વય મર્યાદા:
આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવાર ને અરજીની અંતિમ તારીખે 63 વર્ષની ઉંમર ન હોવી જોઈએ. અને સાથે સાથે તે ઉમેદવાર તેની ફરજો નિભાવી શકે તે માટે સક્ષમ હોવો જોઈએ.
PGVCL Recruitment 2023 પસંદગી પ્રક્રિયા:
જે ઉમેદવાર નોકરી માટે યોગ્ય હસે અને તમામ માપદંડો પૂરા હશે તે ઉમેદવારના મેરીટ પ્રમાણે તેમણે યોગ્ય ક્રિયા પ્રતિક્રિયા માટે બોલાવવા માં આવશે.
PGVCL Recruitment 2023 કેવી રીતે અરજી કરવી?
- PGVCL ભરતીની સૂચનાઓ માટે શોધો જેમાં તમે અરજી કરવા માંગો છો.
- પીજીવીસીએલની અધિકૃત વેબસાઇટની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો.
- પછી, ઓનલાઈન ફોર્મ મેળવવા માટે નોંધણી અથવા અરજી કરો બટન પર ક્લિક કરો.
- જો તમને કોઈ સક્રિય PGVCL નોકરીની સૂચનાઓ ન મળે, તો vishwagujarat.com ની મુલાકાત લો.
- તમે અરજી કરવા માંગો છો તે કોઈપણ જોબ સૂચના પર ક્લિક કરો.
જે ઉમેદવાર નોકરી માટે રસ ધરાવે છે તેમને તારીખ 22.03.23 સુધીમાં “સચિવ, બ્યુરો”ને તારીખ 22.03.23 સુધીમાં પોતાના બે પાસપોર્ટ સાઇજના ફોટા અને શૈક્ષણિક લાયકાતની સ્વ-પ્રમાણિત નકલો, પીપીઓ, અનુભવ પ્રમાણપત્રો, અને સંબંધિત તમામ દસ્તાવેજોની ખરી નકલો સાથે નિયત નામુનાના પરિશિષ્ટ-I માંના ફોર્મેટ પ્રમાણે તેમના અભ્યાસક્રમની વિગતો નીચે જણાવેલા સરનામે મોકલી આપવાની રહશે.
PGVCL Recruitment 2023 માટે અરજી કરવા માટે સરનામું
- ઉર્જા કાર્યક્ષમતા,
- ચોથો માળ,
- સેવા ભવન,
- આર.કે. પુરમ,
- સેક્ટર-1,
- નવી દિલ્હી 110066.
નોંધ: અધૂરી અરજીઓ ટૂંકમાં નકારી કાઢવામાં આવશે.
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |

Wairmen