PM Svanidhi Yojana Loan / પીએમ સ્વનિધી યોજના લોન: જો તમે વેપાર કરવા માંગો છો અને સખત મહેનત કરવા માંગો છો અને તમારી પાસે પૈસા નથી તો સરકાર તમને 50,000 રૂપિયા સુધીની લોન આપવા તૈયાર છે. કોઈપણ બિઝનેસ પૈસા વિના કરવામાં મુશ્કેલી પડે છે. આ માટે એ દિવસો ગયા કે જ્યારે લોકોને વેપાર માટે મોટી રકમ ભેગી કરવી પડતી હતી.
ઘણા લોકોને બજારમાંથી મોંઘી લોન લેવી પડે છે. તેનુ વ્યાજ દર ઉંચુ હોય છે આ યોજના હેઠળ દેશના ગરીબ વર્ગનું ધ્યાન રાખવામાં આવે છે.
PM Svanidhi Yojana Loan મા 50000 રૂપિયા કઈ રીતે મળશે?
જો તમે વેપાર કરવા માંગો છો અને તમારી પાસે પૈસાની અછત છે. તો તમારે કોઈપણ લોકો પાસેથી ઊંચા વ્યાજ દર એ લોન લેવાની જરૂર નથી. કેમકે સરકાર કોઈ પણ ગેરેન્ટી વિના ગરીબોને 50,000 ની લોન આપી રહે છે. જે યોજનાનું નામ છે પીએમ સ્વ નિધિ યોજના આ યોજના હેઠળ તમે 50,000 રૂપિયાની લોન લઈ શકો છો.
આ યોજના અંતર્ગત સૌપ્રથમ પહેલા તમને 10000 રૂપિયા ની લોન આપવામાં આવશે. આ લોન તમે પૂરેપૂરી ભરપાઈ કરી દેશો ત્યારબાદ તમે 20,000 રૂપિયા ની લોન ની અરજી કરી શકાશે. અને બેંક તમને ₹20,000 ની લોન આપશે.
જ્યારે તમે આ 20000 લઈ લો આ ₹20,000 ની લોન ભરપાઈ કરશો ત્યારે તમે 50,000 લોન લેવા માટે સેક્શન બની શકશો. અને તે ત્રીજા સ્ટેપમાં બેંક તમને ₹50,000 ની લોન આપશે. જેના માટે તે મહત્વપૂર્ણ દસ્તાવેજો માંગશે અને તમારે તે પૂરા કરવાના રહેશે.
પીએમ સ્વનિધી યોજના લોન માટે આ બાબતો ધ્યાનમાં રાખવી
જો આ યોજના હેઠળ લોન લેવી હોય તો, સૌપ્રથમ તમારો મોબાઈલ નંબર આધાર નંબર સાથે લિંક હોવો જોઈએ. આ યોજના હેઠળ પહેલા દસ હજાર પછી 20000 અને પછી 50000 રૂપિયા ની લોન આપવામાં આવશે.
કોઈપણ ગેરેન્ટી વિના લોન મળશે
PM Svanidhi Yojana Loan અંતર્ગત વેપાર કરનારા માણસો માટે એક વર્ષ માટે 10,000 રૂપિયાની લોન આપવામાં આવે છે જેમાં બેન કોઈપણ જાતની ગેરંટી જમા કરાવતી નથી આ લોનમાં તમારે મહીને EMI ચૂકવવાની રહેશે.
સ્વનિધિ યોજના 2023 દસ્તાવેજો
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- આધાર કાર્ડ
- મતદાર આઈડી કાર્ડ
- બેંક ખાતાની પાસબુક
- મોબાઇલ નંબર
કેવી રીતે ઓનલાઇન અરજી કરવી
- આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ ના સ્ટેપ અનુસરો
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ pmsvanidhi.mohua.gov.in પર જાઓ.
- હોમપેજ પર જાઓ ત્યારબાદ.
- Apply Loan 10k / Apply Loan 20k / Apply Loan 50k પર ક્લિક કરો.
- અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરવાથી તમારા મોબાઈલ પર SMS દ્વારા OTP મોકલવામાં આવશે.
- OTP ની ચકાસણી કરો
- ત્યારબાદ નોંધણી ફોર્મ દેખાશે.
- ત્યાર બાદ તેની પ્રિન્ટ કાઢી લો.
- આ પછી, ફોર્મને સંપૂર્ણપણે ભરો, સ્કેન કરો
- બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત સ્વ-ભંડોળ કેન્દ્રોની મુલાકાત લઈને ફોર્મ સહિત તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.
- ચકાસણી પછી, સ્વાનિધિ યોજના હેઠળની લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા થશે.
- ધ્યાનમાં રાખો કે તમારે આ માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી.
- આવી સ્થિતિમાં, કોઈના ગેરમાર્ગે આવીને છેતરપિંડીનો શિકાર ન બનો.
મહત્વપૂર્ણ લિંક
PM Svanidhi Yojana Portal | Click Here |
HomePage | Click Here |

PM Svanidhi Yojana Loan માટે કેટલું બજેટ ફાળવેલ છે?
પીએમ સ્વનિધિ યોજના માટે 5000 કરોડનું બજેટ ફાળવેલ છે.
પીએમ સ્વનિધિ યોજનાની શરૂવાત ક્યારે થઇ
PM Svanidhi Yojana Loanની શરૂવાત વર્ષ 2020 માં શરૂ કરવામાં આવી હતી.
PM Svanidhi Yojana Loan લાભ કોણ લઈ શકે છે?
આ યોજનાનો લાભ શેરી વિક્રેતાઓ જેમ કે મોચી, ફળ-શાકભાજી વિક્રેતા, ચા વિક્રેતા, ધોબી, હોકર્સ અને સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ મેળવી શકે છે.