Rapido: Bike-Taxi & Auto: અત્યાર સુધી ભારત માં ટેક્સી કાર ની જ સુવિધા હતી. પરંતુ હવે બાઈક ટેક્સી નું સુવિધા પણ ઉપલબ્ધ છે. રેપિડો એ બેંગ્લોર સ્થિત ભારતીય બાઇક ટેક્સી એગ્રીગેટર અને લોજિસ્ટિક્સ સેવા પ્રદાતા છે. 2015 માં સ્થપાયેલી, કંપની દેશભરના 100 થી વધુ શહેરોમાં કાર્યરત છે, પરંતુ બાઇક ટેક્સી કાયદેસર ન હોય તેવા ઘણા સ્થળોએ કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.માણસો ને એક જગ્યાથી બીજી જગ્યા એ પહોંચવા માટે કોઈ પણ વાહન ની જરૂર પડે છે. બધા લોકો પાસે વાહન હોઈ તેવું જરૂરી નથી તો એવા સમય એ આ app ખુબ જ મદદરૂપ સાબિત થાય છે.
ભારત માં તિરુપતિ,રાયપુર ,કોલકાતા, ઉદયપુર,અમૃતસર, વિશાખાપટ્ટનમ,અલવર,બિકાનેર, ગ્વાલિયર, સાગર, હૈદરાબાદ જેવી ઘણી જગ્યા એ આ સુવિધા કાર્યરત છે.
Rapido: Bike-Taxi & Auto વિષે માહિતી
એપનું નામ | Rapido Bike Taxi |
રેટિંગ | બધા |
ક્યારે અપડેટ થશે | 03-09-2023 |
એપ નું વર્જન | 7.19.1 |
કટેગરી | ટેક્નોલોજી |
ક્યાં વર્જન માં કામ આપશે | નક્કી નથી |
એપ ની સાઇઝ | મોબાઈલ પ્રમાણે અલગ અલગ |
ડાઉનલૉડ સ્થાન | Play Store |
Bike પણ બુક કરી શકાય છે.
Rapido એપ્લિકેશન એ ભારત ની પ્રથમ એવી બાઇકે ટેક્સી સર્વિસ છે. કે જેમાં BIKE બુક કરાવી શકાય છે. અને તેના દ્વારા એક જગ્યા એથી બીજી જગ્યા એ પહોંચાડી શકે છે. અને તેમાં વધુ ખર્ચ પણ આવતો નથી. તે અત્યારે ઓટો-રિક્ષાની પણ સુવિધા આપે છે. અને તેનું પેમેન્ટ પણ ONLINE થાય શકે છે.
Rapido એપ્લિકેશનનો ઉપયોગ સાવ સરળ
Rapido એપ્લિકેશન ઓટો અથવા બાઇક રાઇડ બુક કરવા માટે એક સરળ એપ છે. હવે, તમારે દરેક વખતે રાઈડ માટે અલગ OTP યાદ રાખવાની ચિંતા કરવાની જરૂર નથી. તમને એક યુનિક પિન મળે છે. જે તમે જ્યારે પણ ઓટો અથવા બાઇક રાઇડ બુક કરો છો ત્યારે એક જ રહે છે!
સહેલું અને સસ્તું બુકિંગ વ્યવસ્થા
Rapido એ એક એપ્લિકેશન જેના દ્વારા મોબાઈલ થી લોકો BIKE ટેક્સી બુક કરાવી શકે છે. તમારે જ્યાં જવું હોઈ ત્યાં તમને બાઇકે દ્વારા પહોંચાડવામાં આવે છે. BIKE હોઈ તો ટ્રાફિક માં પણ સરળતાથી નીકળી શકાય છે. અને પ્રમાણ માં સસ્તું પડે છે.
કેશલેસ અને સેફ પૈસા ચૂકવો
ભલે તમે ઓટો અથવા બાઇક રાઈડ લઈ રહ્યા હોવ, Rapido તમને ડિજિટલ થવા માટે પ્રોત્સાહિત કરે છે. તે PayTM, UPI અને Rapido Wallet જેવા કેશલેસ પેમેન્ટ વિકલ્પો પ્રદાન કરે છે.
૧૫૦ શહેરો માં સેવા આપે છે.
અત્યારે ભારતમાં ટોટલ ૧૫૦ જેટલા શહેરો માં આ સુવિધા ચાલી રહી છે. અને તેને 10 કરોડ જેટલી સવારીઓ પૂરી કરી છે અને Rapido ના 1 કરોડ જેટલા ગ્રાહકો છે. તેમાં બાઈક ચાલક અને રીક્ષા ચાલક ને “કેપ્ટન” તરીકે બોલાવવામાં આવે છે. આ સુવિધા મોબાઈલ દ્વારા જ વાપરી સકાય છે. અને તે માટે તે તેનો ફિક્સ કરેલો ચાર્જ વસુલે છે.
તો મિત્રો આજે તમને બાઈક ટેક્સી વિશે જાણવા મળ્યું ને ઘણું. આશા છે આ માહિતી તમને મદદરૂપ થશે.
હોમ પેજ | અહી ક્લીક કરો |
Rapido એપ | અહી ક્લીક કરો |
