Realme ડિસ્કાઉન્ટ ઓફર: 50% કરતા ઓછી કિંમત માં મળશે.

Spread the love

Flipkart Realme ડિસ્કાઉન્ટ ઓફર: હોળી નિમિત્તે realme મોબાઈલમાં flipkart એ જોરદાર સ્કીમ બહાર પાડી છે. આ સ્કીમમાં રીયલ મી નો realme GT NEO 2 મોબાઈલ ખુબ જ ઓછી કિંમતમાં મળી શકશે.

realme GT NEO 2 ફીચર્સ

realme GT NEO 2એ એક અદ્ભુત મોબાઈલ છે. જે મિડ-રેન્જ કેટેગરીનો મોબાઈલ ખરીદવા માગતા લોકો માટે એક શાનદાર સ્માર્ટફોન છે. realme GT NEO 2માં એક પાવરફુલ કેમેરા આપેલ છે, આ મોબાઈલમાં બ્રાઈટ ડિસ્પ્લે અને પાવરફુલ બેટરી પણ આપેલ છે.

આવતી હોળીના તહેવાર પહેલા જ ફ્લિપકાર્ટ દ્વાર આ શાનદાર Realme ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરી છે. આવી સ્થિતિમાં, જો તમે Realmeનો સ્માર્ટફોન ખરીદો છો, તો મોબાઇલની ખરીદી પર મોટી બચત થઈ શકે છે. આવા તહેવારની કોઈ પણ સ્કીમ વખતે તમે મોબાઇલની ખરીદી કરો છો તો ખૂબ જ સસ્તી કિંમત માં મોબાઈલ ખરીદીને બચત કરી શકો છો.

flipkart ની આ ડિસ્કાઉન્ટ ઑફર વિશે જો તમને કોઈ પણ જાતની માહિતી નથી, તો આજે અમે તમને આ ઓફર વિશે સંપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. આ માહિતી દ્વારા તમે મોબાઈલ ખરીદીમાં ઘણી બધી વાત કરી શકો છો.

Realme ડિસ્કાઉન્ટ ઓફર

Realme GT NEO 2 આ મોબાઇલની બજાર કિંમત રેગ્યુલર બજારમાં 38,999 રૂપિયા જેટલી છે. પરંતુ જો તમે હોળીની સ્કીમમાં flipkart માંથી આ મોબાઇલ ખરીદી કરો છો તો flipkart દ્વારા તમને 7% ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહ્યું છે.

Filpkartની આ Realme ડિસ્કાઉન્ટ ઓફર પછી તમારે સ્માર્ટવોચ ખરીદવા માટે ફક્ત 35,999 રૂપિયા જ ચૂકવવાના રહેશે. તેથી આ સ્થિતિમાં, ખરીદનાર આ ડિસ્કાઉન્ટ ઓફર સાથે પણ સ્માર્ટફોન ખરીદી શકે છે, જો તમે આટલી કિંમત તમારા બજેટમાંથી બહાર આવતી હશે, તો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે flipkart ની અન્ય એક ડિસ્કાઉન્ટ ઓફર નો લાભ પણ લઈ શકો છો. જે તમને સૌથી વધુ બચત કરાવીશકે છે.

See also  Nokia 5G Smartphone ઉત્તમ ક્વોલિટીના કેમેરા અને જબરદસ્ત બેટરી બેકઅપ સાથે આવી રહ્યો છે

બીજો ઑફર – એક્સચેન્જ ઓફર નો ફાયદો મેળવો

Realme GT NEO 2 ની બજાર કિંમત 35,999 રૂપિયા છે. જો તમે આ મોબાઈલ તેના થી પણ ઓછી કિંમતે ખરીદવા માંગતા હોય, તો તમને આના સિવાય પણ Flipkart તરફથી બીજી એક એક્સચેન્જ ઑફર આપવામાં આવે છે. હકીકતમાં, આ મોબાઈલ ખરીદી પર ખરીદનારને 20,000 રૂપિયાની મોટી એક્સચેન્જ ઓફર આપવામાં આવે છે. તમે જો આ ડિસ્કાઉન્ટ ઑફર માટે સંપૂર્ણ રીતે યોગ્ય હોય તો આ મોબાઇલ તમને ફક્ત 15,999 રૂપિયામાં જ મળી જશે. આ ઓફર ટૂંકા ગાળા માટે છે, અને ગમે ત્યારે આ ઓફર પુરી થઈ શકે છે.

વિશ્વ ગુજરાત સાઈટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!