SBI WhatsApp service: હવે ઘરે બેઠા SBI whatsapp ની સુવિધા મેળવો, તે માટે બેંકમાં જવાની જરૂર નથી

Spread the love

SBI WhatsApp service: State bank of india એ ભારતની સૌથી મોટી બેંક છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા થોડા થોડા સમયે નવી સુવિધાઓ બહાર પાડતી રહે છે. તેમાની જ એક SBI whatsapp બેન્કિંગ સર્વિસ છે. તો ચાલો જાણીએ શું છે આ સર્વિસ અને માહિતી મેળવીયે.

  • SBI WhatsApp service
  • SBI બેંકમાં જવાની જરૂર નથી
  • SBI WhatsApp બેંકિંગ સર્વિસના લાભ

State bank of india માં બેંકે રૂબરૂ જવાની જરૂર નથી:

State bank of india બેંકે પોતાના કસ્ટમર માટે whatsapp સર્વિસ શરૂ કરી છે. કસ્ટમર બેંકે ગયા વિના ઘરે બેઠા બેંક સાથે નામ જરૂરી કામો પૂરા કરી શકે છે. Sbi whatsapp બેન્કિંગ સર્વિસ મારફતે કસ્ટમર પોતાના બેંક એકાઉન્ટ ને લગતી તમામ માહિતી પ્રાપ્ત કરી શકે છે.

SBI WhatsApp service – SBI WhatsApp બેન્કિંગ સર્વિસ

બેંક નું નામ SBI – સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટનું નામSBI WhatsApp service
સ્થળભારત -INDIA
લાભબેંક સર્વિસ
સત્તાવાર વેબ સાઈટonlinesbi.com

SBI બેંકમાં જવાની જરૂર નથી

કસ્ટમર માટે બેન્કના કામ સરળ બની રહે તે માટે બેંક દ્વારા whatsapp બેન્કિંગ સર્વિસ ની જાહેરાત state bank of india એ પોતાના ઓફિશિયલ ટ્વીટ એકાઉન્ટ પર જાહેર કરી હતી

See also  Life 360 - Location Tracking App Free: મોબાઈલ દ્વારા કોઈ નું પણ લોકેશન જાણો

SBI WhatsApp બેંકિંગ સર્વિસના લાભ:

State bank of india whatsapp સર્વિસ બેન્કિંગ દ્વારા કસ્ટમર પોતાના એકાઉન્ટનો મીની સ્ટેટમેન્ટ અને બેન્ક બેલેન્સ સરળતા થી ચેક કરી શકે છે આ સુવિધા નો લાભ લેવા માટે બેન્ક સાથે તમારો જે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન થયેલ હોય તે જ મોબાઈલ નંબર પરથી hi +91 9022690226 પર લખીને મેસેજ કરવાનો રહેશે તે પછી તમે તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકશો તથા મીની સ્ટેટમેન્ટ જોઈ શકશો

State bank of india whatsapp સર્વિસ રજીસ્ટ્રેશન

State bank of india ના એકાઉન્ટ ને whatsapp બેન્કિંગ સર્વિસ માટે રજીસ્ટર કરાવવા SMS WAREG A/c નંબર લખીને આપના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 917208933148 પર મોકલી આપવું ત્યારબાદ આપનું બેન્ક એકાઉન્ટ whatsapp બેન્કિંગ સર્વિસ માટે રજીસ્ટર થઈ જશે

  • SBI WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
  • રજીસ્ટ્રેશન માટે તમારે WAREG લખીને ત્યાર બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર (WAREG A/c No) ટાઈપ કરો.
  • ત્યારબાદ આ મેસેજ 7208933148 પર મોકલવાનો રહેશે
  • આ મેસેજ તમારે બેંકમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હતો તેના પરથી મોકલવાનો રહેશે.
  • રજીસ્ટ્રેશન થઇ ગયા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના WhatApp નંબર પરથી કન્ફર્મેશન મેસેજ આવશે. ત્યારબાદ state bank of india WhatsApp બેંકિંગ સર્વિસનો લાભ લઈ શકશો.
SBI WhatsApp service રજીસ્ટ્રેશ માહિતીઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબ સાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

નોંધ : આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબ સાઈટ પર જઈને માહિતી તપાસો


સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વોટ્સએપ બેન્કિંગ સુવિધાનો લાભ આખા દિવસમાં ગમે ત્યારે લઈ શકાય છે. આખા દિવસમાં એટલે કે 24 કલાકમાં બેંક બેલેન્સ અને એકાઉન્ટ સ્ટેટમેન્ટ ઘરે બેઠા જોઈ શકાશે. તો ઘરે બેઠા જ આ સુવિધા નો લાભ લઈને બેંકના નાના-મોટા કામ કરી શકાય છે.

See also  JIO ૯૦ દિવસ માટે રિચાર્જ પ્લાન,જાણો તમામ માહિતી
SBI WhatsApp service: હવે ઘરે બેઠા SBI whatsapp ની સુવિધા મેળવો, તે માટે બેંકમાં જવાની જરૂર નથી

SBI WhatsApp service: FAQs

શું SBI WhatsApp બેંકિંગ સુરક્ષિત છે?

SBI Whatsapp બેંકિંગ આવી જ એક સેવા છે. Whatsapp ના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મોડલ સાથે ઉપયોગ કરવો સલામત છે. સેવા સલામત અને ઉપયોગમાં સરળ છે અને વિશ્વભરના ગ્રાહક આધારને સારી વિવિધ સેવાઓ પ્રદાન કરે છે.

SBI Whatsapp Banking Service નો લાભ કોણ લઈ શકે છે?

Sbi નો કોઈ પણ કસ્ટમર રજીસ્ટ્રેશન કરાવીને આ સુવિધા નો લાભ લઈ શકે છે

SBI WhatsApp service શું છે?

State bank of india દ્વારા whatsapp બેન્કિંગની શરૂઆત બેંકના ગ્રાહકોને વારંવાર બેંકે ધકાના ખાવા પડે અને સમયનો બગાડ ન થાય તે માટે કરવામાં આવી છે

SBI Whatsapp બેંકિંગ સર્વિસ નો નંબર શું છે?

+91 9022690226 પર HI લખીને SBI નો કોઈપણ કસ્ટમર રજીસ્ટ્રેશન કરાવીને આ સુવિધા નો લાભ લઇ શકે છે.

Leave a Comment

error: Content is protected !!