Socratic by Google Online: આજકલ કોઈ પણ પ્રશ્ન ની જવાબ મેળવવો અઘરો રહ્યું નથી. ગૂગલ દ્વારા બધા જ જવાબો મેળવી શકાય છે. એક પણ વસ્તુ એવી નથી રહી કે જેનો જવાબ ગૂગલ માં મળી ના શકે. બધા જ જવાબો ગૂગલ પર આરામથી ઉપલબ્ધ છે.
Socratic by Google Online
તેવી જ એક application છે ગૂગલ ની સોક્રેટીક એપ (Socratic by Google) કે જેની અંદર શિક્ષક તથા વિદ્યાર્થી પોતાના બધા જ જવાબો મેળવી શકે.
What Is Socratic App
What Is Socratic App: ગૂગલ દ્વારા આ સોક્રેટીક લગભગ બધાજ વિષયો નો જવાબ આપે છે. Google ની AI technology ના માધ્યમથી બધા જ પ્રશ્નો ના જવાબો મેળવવા સરળ રીતે મેડવી શકો છો. આ એપ ની મદદ થી શિક્ષક તથા વિધ્યાર્થી બંને પોતાને મુંજવતા પ્રસ્નો ના સરળતા થી જવાબો મેડવી શકે છે. કોઈ પણ પ્રસન અથવા ચિત્ર ને સ્કૅન કરી ને મોબાઇલ માં જ તમારા પ્રસ્નો ના જવાબો મેડવી શકો છો.
Socratic by Google: તમારા પ્રશ્નોના જવાબો મેળવો
Google ની AI દ્વારા ચાલતી સોક્રેટીક એપ તમને અવનવા વિષયો વિશે શીખવા માટે ઉપયોગી થાય છે. તે તમને ઓનલાઇન સંસાધનો બતાવે છે. તે તમને કોઈ પણ નવું કામ સ્ટાર્ટ અપ માટે પણ બેસ્ટ છે. તમે કોઈ પણ tutorials માં કામ કરીને આ એપ ને સરળતા થી ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્ર્સ્નોના વિસ્તરણ માટે આ ઉપયોગી છે.
કેટલીક વખત એવું બને છે કે તમે કોઈ ની ફોન દ્વારા મદદ મેડવી શકતા નથી ત્યારે તમને આ એપ સરળતા થી પ્રસ્નો ના ઉકેલ માટે મદદ કરે છે.
Socratic by Google આ વિષયોના જવાબ આપશે
આ એપ તમને પ્રસ્નો ના ઉકેલ માટે ઉપયોગી છે. જે તમને અને તમારી સમજ ને મજબૂત કરશે અને ઉપયોગી થશે. ગણિત, English, Science જેવા સ્કૂલ પ્રોજેક્ટ્સ માં પણ ઉપયોગી છે. ઈન્ટરનેટ દ્વારા કેમેરા કે વોઇસ વડે તમે તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. શીખવા માટે વિડિયો ની સુવિધા પણ ઉપલબ્ધ છે.
સોક્રેટીકમાં બધા જ વિષયો પર માર્ગદર્શન મળી રહે છે. જેથી કરીને કોઈપણ મુદ્દાની બાબત ને સમજવાની મંજરી આપે છે. તેમાંથી તમને તમારા બધા જ વિષયો માટે સહાય મળી રહે છે. હાલ માં ઇતિહાસ, જીવવિજ્ઞાન, બીજ ગણીત, ભૂમિતિ વગેરે નો સમાવેશ થાય છે.
Download Socratic By Google
Socratic by Google Online ડાઉનલોડ કરો | અહી ક્લીક કરો |
વિશ્વ ગુજરાત હોમ પેજ | અહી ક્લીક કરો |
Socratic by Google Online માં પ્રશ્ન scan કરીને જવાબ મેળવી શકાય છે. તે માટે ટોપ મેચ પર ક્લિક કરવું અને તેના દ્વારા તમને જોતા બધા જ જવાબો મેળવી શકાય છે.
ગૂગલ ની આ એપ વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય શકે છે.
