SSC CGL Recruitment 2023 | SSC CGL ભરતી 2023 | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) SSC CGL Bharti 2023 : તેની અધિકૃત વેબસાઇટ પર કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ – CGL ની પોસ્ટ પર ભરતી માટેની સૂચના પ્રકાશિત કરી છે. જરૂરી પાત્રતા માપદંડ ધરાવતા રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ જે 03 મે 2023 છે તે પહેલા CG 2023 ભરતી માટે અરજી કરી શકે છે.
4 એપ્રિલ, 2023 ના રોજ અપડેટ થયેલ SSC CGL ભરતી 2023 ની હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન, SSC – CGL Recruitment 2023 |
પોસ્ટનું નામ | SSC – CGL Recruitment 2023 |
કુલ પોસ્ટ | 7500 ++ |
નોકરીનો પ્રકાર | SSC નોકરીઓ |
લાયકાત | સ્નાતક |
જોબ લોકેશન | ભારત |
SSC CGL 2023 નોટિફિકેશન | 03/04/2023 |
શરૂવાતની તારીખ | 03/04/2023 |
છેલ્લી તારીખ | 03/05/2023 |
અરજી કરવાનો મોડ | ઓનલાઈન તારીખ |
સતાવાર વેબસાઇટ | http://ssc.nic.in/ |
પોસ્ટ વિષે માહિતી
- સંયુક્ત સ્નાતક સ્તર – CGL
શૈક્ષણિક લાયકાત
CGL ઉમેદવારોએ માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. (વધુ વિગતો માટે, અહીં શેર કરેલ ભરતીની સૂચના તપાસો).
અરજી માટે ફી
જનરલ / OBC / EWS | રૂ. 100/- |
SC / ST / એક્સ – સર્વિસ મેન / મહિલાઓ | કોઈ ફી નથી |
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઓનલાઈન લેખિત પરીક્ષા, સ્ટેનોગ્રાફી સ્કિલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશનના આધારે કરવામાં આવશે.
ઉમર મર્યાદા
આ ભરતી માટે ઉમર મર્યાદા 18 થી 27 વર્ષ, 20 થી 30 વર્ષ, 18 થી 30 વર્ષ, 18 થી 32 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.
પગાર ધોરણ
SSC CGL માટે અલગ અલગ પગાર સ્લેબ આપવામાં આવ્યા છે આ મુજબ છે.
- પે લેવલ 4 (25500-81100),
- પે લેવલ 5 (29900-92300),
- પે લેવલ 6 (35400-112400),
- પે લેવલ 7 (44900-142000),
- પે લેવલ 8 (47600-151100) પગાર ધોરણ ચુકવવામાં આવશે.
SSC – CGL ભરતી 2023 કેવી રીતે અરજી કરવી:
રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
મહત્વ પૂર્ણ તારીખો:
ઓનલાઇન અરજી શરૂ થવા તારીખ | 03/04/2023 |
ઓનલાઇન અરજી અંતિમ તારીખ | 03/05/2023 |
SSC CGL Recruitment 2023 મહત્વ પૂર્ણ લીંક:
સત્તાવાર ભરતી પોર્ટલ | http://ssc.nic.in/ |
સત્તાવાર જાહેરાત | Click Here |
ઓનલાઈન અરજી કરો | Click Here |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | Join Now |

વારંવાર પૂછાતા પ્રસ્નો – SSC CGL ભરતી 2023
SSC CGL Recruitment 2023 છેલ્લી તારીખ શું છે?
SSC CGL ભારતી 2023ની છેલ્લી તારીખ 03 મે 2023 છે.
SSC – CGL ભરતી 2023 માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?
SSC – CGL ભરતી 2023 માટે સત્તાવાર વેબસાઇટ http://ssc.nic.in/ છે
10 pass
10 pass
College ranig