Super Boy: 10 વર્ષની ઉંમરે 115 કિલો વજન ઉપાડી શકે છે.

Spread the love

Super Boy: આમ તો દસવર્ષનું બાળક એટલે કઈ ખાસ કઈ મોટું ન કહેવાય પરંતુ દુનિયા ઘણી અજાયબી થી ભરેલી છે. જેમાં આપણે કલ્પના પણ ન કરી શકીયે તેવું થતું રહે છે. તો ચાલો જાણીયે આપણે એક એવા છોકરાની વાત કે જે ૧૦ જ વર્ષની ઉમર માં ૧૧૫ કિલો વજન ઉપાડી લેય છે.આ છોકરો છે સુપરબોય. દુનિયાભર માં આની ચર્ચા થાય રહી છે.

આપણે ઘણા બુદ્ધિશાળી બાળકો ની વાતો સાંભળી હશે જેમ કે કોઈ બાળક 8 જ વર્ષની ઉમર માં graduate થાય ગયું તો કોઈ એ 10 વર્ષની ઉમર માં જ ઘણી પરીક્ષામાંથી પાસ થયેલ છે. તેવી જ એક વાત છે બ્રિટેન ના સ્કૂલ માં ભણતો Rowan Omeli ચાલો જાણીયે આ Super Boy ની કેટલીક વાત :

Super Boy વિશે:

કોઈ બાળક 8 વર્ષ ની ઉમર માં graduate થઈ જાય છે તો કોઈ બૌદ્ધિક રીતે પરીક્ષાઓ પાસ કરી લેય છે. પરંતુ શારીરિક રીતે મજબૂત હોવું તે અલગ વાત છે. આજે આપણે વાત કરીયે છે એક એવા છોકરાની કે જે 10 જ વર્ષ નો છે અને 115 કિલો વજન ઉપાડી લેય છે. આપણે જે બાળક ની વાત કરીયે છીએ તે બ્રિટેન નો એક શાળા માં ભણતો 10 વર્ષ નો છોકરો છે.

તે Super Boy નું નામ છે Rowan Omeli . તેનું પોતાનું વજન 54 કિલો છે પરંતુ પોતાનાથી બમણું વજન તે ઉપાડી લેય છે. એટલે કે તે 115 કિલો નું વજન આરામથી ઉપાડી શકે છે. અત્યર સુધીમાં 40 થી વધુ સ્કૂલ સ્પર્ધા જીતી ચુક્યો છે. તેની આ પ્રતિભા ને જોઈને સરકાર એ Super Boy ને સીધો હવે ઇન્ટરનેશનલ સ્પર્ધા માં મોકલવાનું નક્કી કરી રહ્યા છે.આ વર્ષના અંતે અમેરિકા માં જે સ્પર્ધા થવાની છે તેમાં આ છોકરાને મોકલવાની તૈયારી કરી રહ્યા છે.

અમેરિકાનો રેકોર્ડ તોડ્યો :

હાલ જ Rowan Omeli એ ૧૧૧ કિલો વજન ઉપાડવાનો રેકોર્ડ તોડ્યો છે. આ અત્યર સુધી બીજા એક બાળક ના નામે હતો પરંતુ Rowan Omeli એ તે તોડી નાખ્યો છે. Rowan Omeli નું કેહવું છે કે હું એક ખુબ જ મજબૂત માણસ બનવા માંગુ છું. અને સૌથી વધુ સમય જીમમાં પસાર કરવા માંગુ છું. તેના પિતાનું કેહવું કે તેને અન્ય બાળકો માફક રમત રમવાનો શોખ કે રસ નથી. તેને કસરત કરવી વધુ ગમે છે. તેને સૌથી વધુ ગમતી રમત RUGBY છે.

See also  Girls Bike Driving Viral Video: ગર્લ ડ્રાઇવિંગનો ફની વિડિયો

બ્રિટેન માં તેની ઉંમરના બાળકો વધુમાં વધુ 2000 કેલેરી વારો આહાર લેતા હોય છે. પરંતુ આ છોકરો 3500 કેલેરી લેય છે. આ સામાન્ય થી ત્રણ ગણો વધુ છે. સવારનારોન ૩ તળેલા ઈંડા ખાય છે તથા આખા દિવસ માં આ રીતે ૩ વાર ખાય છે. અને રાત્રે સ્ટેક માછલી તેનું FAVORITE ફૂડ છે.

સામાન્ય છોકરાઓ કરતાં ત્રણ ગણો આહાર

કોવેન્ટ્રીની શાળામાં ભણતા રોવાન નામ ના Super Boy નો આહાર પણ જબરદસ્ત છે. બ્રિટનમાં, તેની ઉંમરના છોકરાઓને વધુમાં વધુ 2,000 કેલરી પ્રોટીન ધરાવતો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. તે જ સમયે, રોવાન એક દિવસમાં 3,500 કેલરી ખાય છે. આ ખોરાક સામાન્ય કરતાં ત્રણ ગણો વધારે છે. સવારની શરૂઆત તળેલા ઈંડાથી થાય છે અને તે દિવસમાં ત્રણ વખત ઈંડા ખાય છે. અને રાત્રે સ્ટીક માછલી તેની પ્રિય છે.

ઇનસ્ટાગ્રામ વિડિયો અહી ક્લિક કરો
વિશ્વ ગુજરાત હોમ પેજ અહી ક્લિક કરો
Super Boy: 10 વર્ષની ઉંમરે 115 કિલો વજન ઉપાડી શકે છે.

Leave a Comment

error: Content is protected !!