Avatar: The Way of Water: Avatar 2 નું ટ્રેલર 3D વર્ઝનમાં રિલીઝ થઈ ગયું છે
ફિલ્મ ‘Avatar: The Way of Water’ નું નવું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. લોકો ઘણા સમયથી Avatar 2 ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.