ગુજરાત વનરક્ષક ભરતી: ખાલી પડેલી ૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે: વન મંત્રી શ્રી કિરીટસિંહ રાણા

ગુજરાત વનરક્ષક ભરતીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે: ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રાખવામાં આવશે.

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો