75GB ડેટા ફ્રી: મોબાઈલ રીચાર્જ પર વધારાનો 75GB ડેટા ફ્રી

Spread the love

75GB ડેટા ફ્રી: વોડાફોન આઈડિયા કંપની તેના યુઝર્સને રીચાર્જ પર વધુ ડેટા ફ્રી ઓફર કરી રહી છે. આઈડિયા – વોડાફોન ટેલિકોમ કંપની તેના વપરાશકર્તાઓને 75GB સુધીનો એક્સ્ટ્રા ઇન્ટરનેટ ડેટા મોટા સમયની માન્યતા ધરાવતા કેટલાક રીચાર્જ પ્લાન સાથે આપે છે. કંપની તેના અમુક પ્લાન અનલિમિટેડ કોલિંગ અને બીજા પણ સારા પ્લાન આપે છે. આવો જાણીએ પ્લાનની વિગતવાર માહિતી.

75GB ડેટા ફ્રી

વોડાફોન જેવી ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને ખેંચવા માટે નિયમિત પણે અવનવી સ્કીમ લાવે છે. આ વખતે વોડાફોન આઈડિયા (Vi) ખાસ સ્કીમમાં રીચાર્જ કરનારને 75GB સુધી એક્સ્ટ્રા ડેટા આપી રહ્યું છે.

આ સ્કીમ ની અંતિમ તારીખ 20 ફેબ્રુઆરી છે. આ ઓફર Vi કંપનીએ વેલેન્ટાઈન ડેના દિવસે શરૂ કરી હતી. આ સ્કીમમાં જે યુઝર 6 મહિનાથી લઈને એક વર્ષની વેલીડીટી વાળો પ્લાન પસંદ કરશે. તેને વધારાના ડેટા નો લાભ મળશે. તો ચાલો આ અવનવા પ્લાન વિશે વિગતવાર માહિતી.

Vi નો રૂ. 3099 નો પ્લાન

  • 365 દિવસ વેલીડિટી
  • 2GB ડેટા પ્રતિ દિવસ
  • એક્સ્ટ્રા 75GB ડેટા ફ્રી
  • અનલિમિટેડ કોલીંગ
  • 100 SMS ફ્રી
  • Disney + Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન
  • Binge All Night, Data Delights અને Weekend Data Rollover બેનિફિટ

Vi નો રૂ. 2899નો પ્લાન

  • 365 દિવસ વેલીડીટી
  • 1.5GB ડેટા પ્રતિ દિવસ
  • એક્સ્ટ્રા 75GB ડેટા ફ્રી
  • અનલિમિટેડ કોલિગ
  • 100 SMS પ્રતિ દિવસ
  • Vi Movies & TV એપ માટે VIP સબ્સ્ક્રિપ્શન પણ ઓફર કરે છે.
  • Binge All Night, Data Delights અને Weekend Data Rollover બેનિફિટ.

Vi નો રૂ. 1799 નો પ્લાન

  • 365 દિવસની વેલીડીટી
  • 24GB ઇન્ટરનેટ ડેટા કુલ
  • 10GB એક્સ્ટ્રા ડેટા
  • ફ્રી કોલીગ
  • 3600 SMS કુલ
  • Vi મૂવીઝ અને ટીવી એપ્લિકેશનની મફત ઍક્સેસ
See also  દિલ્હીમાં પ્રદૂષણ / Delhi Pollution : ફટાકડા ફોડવાની અસર, દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવા સામાન્ય કરતા 10 ગણી વધુ પ્રદૂષિત

Vi નો રૂ. 1449 નો પ્લાન

  • 180 દિવસની વેલિડિટી
  • 1.5GB ડેટા પ્રતિ દિવસ
  • 50GB એક્સ્ટ્રા ઇન્ટરનેટ ડેટા
  • અનલિમિટેડ કોલિંગ
  • 100 SMS ફ્રી પ્રતિ દિવસ
  • Binge All Night, Weekend Data Rollover અને Data Delights સિવાય Vi Movies અને TV એપનું મફત સબ્સ્ક્રિપ્શન
વિશ્વ ગુજરાત સાઈટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

vishwagujarat.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે એક્સ્ટ્રા 75GB ડેટા ફ્રી, હેલ્થ, આયુર્વેદ, ટેકનોલોજી, ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને જો તમને અન્ય કોઈ માહિતી જોઈએ તો અમને કમેન્ટ ના માધ્યમ થી જણાવી શકો છો. બને ત્યાં સુધી અમારા દ્વારા એપ સુધી પરફેટ માહિતી પહોંચાડવાનો જ અમારો ઉદ્દેશ છે

Leave a Comment

error: Content is protected !!