Central Bank of India Recruitment 2023: જો તમે નોકરીની શોધમાં છો કે તમારા જાણીતાં માં કોઈ હોય જેને નોકરી ની જરૂરિયાત હોઈ તે લોકો માટે એક ખુશી ની વાત છે કે ખૂબ જ મોટી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી આવી ગઈ છે. નોકરી ઈચ્છુક ઉમેદવારોને ખાસ વિનંતી છે કે આ લેખને અંત સુધી વાંચવો. સત્તાવાર જાહેરાત નીચે આપેલી છે તેનો યોગ્ય અભ્યાસ કરવા વિનંતી છે.
Central Bank of India Recruitment 2023
સંસ્થાનું નામ | સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
ખાલી જગ્યા | 5000 |
કેટેગરી | બેંક જોબ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 20/02/2023 |
ફોર્મ ભરવાની શરુઆતની તારીખ | 20/02/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 03/04/2023 |
સત્તાવાર વેબસાઈટ ની લિંક | https://www.centralbankofindia.co.in/ |
પોસ્ટનુ નામ:
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર જાહેરાત બાહર પડેલ છે તે મુજબ એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
લાયકાત:-
ભરતીમા અરજી કરવા માટેની લાયકાત ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. તે ઉપરાંત તેને એક પણ અનુભવ ની જરૂરિયત નથી.
કુલ ખાલી જગ્યાઓ:-
ટોટલ 5000 જગ્યા માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પડેલ વહેતી યોજના છે.
પગાર:-
આ ભરતી હેઠળ 10000 થી 15000 સુધીનું સ્ટાઈપન્ડ ચુક્કવામાં આવી શકે છે.
પસંદગી કઇ રીતે થશે?
જો ભરતી માટે select થવુ હોઈ તો નીચે મુજબ ની પરીક્ષામાં થી પસાર થવુ પડે છે.
- લેખિત કસોટી
- દસ્તાવેજોનું પરીક્ષણ
- મેડિકલ એક્ઝામ
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023 માટે અરજી કઇ રીતે કરવી?
- આ ભરતી માટે તેની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહશે.
- હવે ત્યાં જઈ ને recruitment section હશે તેમાં જાવ.
- ત્યાં ઓનલાઇન ફોર્મ માં બધી જ વિગતો ભરો. અને ત્યારબાદ તે ચેક કરીને જરૂરી ડોક્યુમેન્ટ સાથે અપલોડ કરો.
- જે ફી થતી હોઈ તેની ઓનલાઇન ચૂકવણી કરો.
- ફોર્મ ભરાય જાય પછી તે ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને સાચવવી.
બેન્ક માં જોબ મળતી હોઈ તો તે મોકો ચૂકવા જેવું નથી. જલ્દી આજેજ અરજી કરો. અને આ ભરતીનો લાભ મેળવો. અથવા શરે કરો કે બીજા લોકો પણ એનો લાભ લઈ શકે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વિશ્વ ગુજરાત હોમપેજ | અહીં ક્લિક કરો |

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માં માં ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઇ છે?
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 3 એપ્રિલ 2023 છે.
Central Bank of India Recruitment 2023 માં ફોર્મ ભરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
સત્તાવાર વેબસાઈટ https://www.centralbankofindia.co.in/ છે.