Gujarat Police Bharti 2023: ગુજરાત પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ ભરતી. ક્યારે આવશે જાહેરાત?

Spread the love

Gujarat Police Bharti 2023: શું તમે પણ ગુજરાત પોલીસ ભરતી 2023 માટે તૈયારી કરી રહ્યા છો? જો તમારે અથવા તમારા ઘરના કોઈ સભ્ય અથવા મિત્ર સર્કલમાં કોઈને પોલીસ ભરતી ની તૈયારી કરતા હોય તો તેમના માટે એક અગત્યના સમાચાર આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં 8,000 જેટલી જગ્યાઓ પર ભરતી આવી રહી છે. આ અગત્યના સમાચાર ની જાહેરાત આપણા રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી છે. અમારી તમને વિનંતી છે કે આ માહિતી ને અંત સુધી વાંચજો તથા તમારા સર્કલમાં નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી શેયર કરજો.

Gujarat Police Bharti 2023

નોકરી માટે સંસ્થાનું નામગુજરાત રાજ્ય પોલીસ વિભાગ
નોકરીની પોસ્ટનું નામઅલગ અલગ જગ્યા પર
અરજી કઈ રીતે કરવીઓફલાઈન કરી શકાશે
કુલ ખાલી જગ્યા8000 +
નોટિફિકેશન જાહેર થવાની તારીખવર્ષ – 2023
ફોર્મ શરુવાતની તારીખવર્ષ – 2023
ફોર્મ છેલ્લી તારીખવર્ષ – 2023
સતાવાર વેબસાઈટhttps://police.gujarat.gov.in/

ગુજરાત પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ માટે ભરતી

નવી માહિતી મુજબ ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8000 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. જેમાં હથિયારધારી, બીન હથિયારધારી કોન્સ્ટેબલ માટે 6324 જગ્યા અને હથિયારી PSI માટે 325 જગ્યાઓ પર ભરતી થશે. જેલ સિપાહી પુરુષની માટે 678 અને મહિલા માટે 57 જગ્યા પર ભરતી કરાશે.

See also  Gujarat Talati Exam Date 2022 @gpssb.gujarat.gov.in - Latest

Gujarat Police Bharti 2023 પોસ્ટનું નામ:

  • બિન હથિયારી PSIની 325
  • બિન હથિયારી કોન્સ્ટેબલની 6324
  • જેલ સિપાહી મહિલાની 57
  • જેલ સિપાહી પુરુષની 678

મહત્વની તારીખ:

ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા પોલીસ વિભાગમાં કુલ 8000 જગ્યાઓ પર ભરતી થશે એવી જાહેરાત થાય છે. આ પોલીસ વિભાગમાં ભરતી માટે પરીક્ષા ની તારીખ ટુંક સમય માં જ બહાર પડવામાં આવશે. તથા પ્રેક્ટિકલ પરીક્ષા ઉનાળા પછી આયોજન થઈ શકે છે.

ગુજરાત પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ ભરતી માટે લાયકાત:

અગાઉ જણાવ્યા મુજબ પોલીસ વિભાગની અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત હોઈ શકે છે. 12 પાસ થી લઈને સ્નાતક સુધીની લાયકાત ધરાવતા અરજદાર આ ભરતી માં ભાગ લઈ શકે છે. તેમજ લાયકાત માટે પરફેક્ટ માહિતી નોટિફિકેશન બહાર પડ્યા પછી જ ખબર પડશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
વિશ્વ ગુજરાત હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
Gujarat Police Bharti 2023: ગુજરાત પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ ભરતી. ક્યારે આવશે જાહેરાત?

FAQ’s

Gujarat Police Bharti 2023 માં કેટલી જગ્યા ભરવામાં આવશે?

8000 થી વધુ ખાલી જગ્યા બહાર પડી શકે છે.

ગુજરાત પોલીસ ભરતી 2023 માટે વય મર્યાદા કેટલી છે?

આ ભરતી માટે 18 વર્ષ થી વધુ અને 33 વર્ષ થી ઓછી ઉંમરની વ્યક્તિ અરજી કરી શકે છે.

Leave a Comment

error: Content is protected !!