IBPS PO Apply Online : Institute of Banking Personnel Selection દ્વારા IBPS PO Recruitment 2024 માટે 4455 પ્રોબેશનરી ઑફિસર / મેનેજમેંટ ટ્રેઇની પોસ્ટ માટે ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો જાહેરનામામાં આપેલી સૂચનાઓ વાંચ્યા પછી ઑનલાઇન અરજી કરી શકે છે. IBPS દ્વારા કુલ 4455 POની ભરતી બહાર પાડવામાં આવી છે. જે લોકો બૅન્કિંગ માં નોકરી કરવા ઇચ્છતા હોય તેઓ માટે આ સોનેરી તક છે.
BPS PO પગાર મોંઘવારી ભથ્થાં, વિશેષ ભથ્થાં, HRA અને અન્ય લાભો સાથે INR 52,000 થી 55,000 છે. IBPS PO નો પગાર લગભગ INR 57,000 છે અને કપાત પછી, ચોખ્ખો ઇન-હેન્ડ પગાર 52,000 થી 55,000 ની આસપાસ રહે છે.
IBPS માટે કેટલી વય મર્યાદા જોઈએ?
ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુ માં વધુ 30 વર્ષ ની ઉમરના ઉમેદવારો અરજી કરી શકે છે.
Naimish