Udhai ni dava – ઉધઈ ની દવા: ઘરમાં જો ઉધઈ થઈ જાતિ હોઈ અને તમે પણ તેનાથી પરેશાન હોવ તો તો ચાલો જાણીએ ઉધઈ દૂર કરવાના 3 અસરકારક ઉપાય. તેના માટેનો સો ટકા અસરકારક નીવડે તેવા ઉપાય. સામાન્ય રીતે ઘરો માં લોકો ઉધઈ થી પરેશાન થાય જ જતા હોય છે અને તે જ્યારે કોઈ લાકડામા લાગે ત્યારે તે લાકડા ને ઉધઈ ધીમે ધીમે સાવ અંદરથી ખોખલું કરી નાખે છે અને ખરાબ કરી નાખે છે. આવું હોઈ ત્યારે તમે ઉધઈ થી બચવા માટે ઘણા એવા અસરકાર ઉપાઈ કરી શકો છો. જેથી ઉધઈ ની સમસ્યા થી છુટકારો મેળવી શકો છે.
Udhai Ni Dava (ઉધઈ ની દવા) :
ચોમાસાની ઋતુમાં જ્યારે લાકડાની વસ્તુ પર ભેજ લાગે છે ત્યારે ઉધઈ ની સમસ્યા આવતી હોઈ છે. આવામાં તમે ઉધઈ થી બચવા માટે અમુક ઘરેલુ ઉપાયો છે જેનાથી ઉધઈ ને રોકી શકાય છે. અને આ બધા જ ઉપાયો અસરકારક પણ માનવામાં આવે છે અને તેનું સારું એવું પરિણામ પણ મળે છે. ચાલો આપણે તે ઉપાયો વિશે જાણીએ.
ઉધઈ દૂર કરવાના 3 અસરકારક ઉપાય
જો તમારા ઘરમાં ઉધઈ થઈ ગઈ હોય તો તમે લીમડાના તેલ નો ઉપાય કરી શકો છો.
ઉઘઈ ની દવા નંબર 1
સૌથી પહેલા તો જ્યાં ઉધઈ થઈ ગઈ છે. ત્યાં લીમડાનું તેલ લગાવવાનું રહેશે. એક સૂત્ર કાપડ લઈ તેને લીમડાના તેલમાં પલાળી દેવાનું અને તેને ઉધઈ જે જગ્યાએ હોય તે જગ્યાએ લગાવવાનો રહેશે. આમ તમે લીમડાના તેલ નો ઉપયોગ કરીને ઉધઈ થી આરામથી છુટકારો મેળવી શકશો. અને આ ઉપાય થી ઉધઈ તમારું ઘર છોડીને કાયમી ચાલી જશે.
ઉધઈ ની દવા નંબર 2
બીજો ઉપાય છે પાણીનો. આ માટે તમારે એક કપ પાણીને ગરમ કરવાનું અને તેમાં એક થી બે ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું. ત્યારબાદ આ મીઠાવાળા પાણીને એક સ્પ્રે બોટલમાં ભરીને જે જગ્યાએ ઉધઈ હોય એ જગ્યાએ લગાવવાનું રહેશે તમે મીઠા અને ગરમ પાણીના આ ઉપાયથી ઉધઈથી છુટકારો મેળવી શકશો અને તમારા ઘરમાં થી ચાલી જશે.
ઉધઈ ની દવા નંબર 3
ત્રીજો ઉપાય છે લાલ મરચાં પાવડરમાં જે જગ્યાએ ઉદય થઈ હોય તે જગ્યાએ લાલ મરચું લગાવી દેવાનું લાલ મરચું લગાવી દેવાથી પણ ઉદય તમારું ઘર છોડીને ચાલી જશે અને ઉદયથી તમે છુટકારો મેળવી શકશો.
તો મિત્રો તમે જાણી લીધો ને કે ઉધઈથી છુટકારો મેળવવા માટે આવા ઘરગથ્થુ ઉપચારો કામ આવે છે અને ઉદયથી પણ છુટકારો મેળવી શકાશે.
મહત્વપૂર્ણ કડીઓ
વિશ્વ ગુજરાત સાઈટ | અહીં ક્લિક કરો |
ઉધઈ ની દવા ના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
Disclaimer
તમારા સુધી ઉધઈ ની દવા ને લગતી આ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.

1 thought on “Udhai Ni Dava: શું તમે પણ ઉધઈ થી પરેશાન છો? તો જાણો 100% અસરકારક ઉપાય”