GSEB SSC Result 2024: SSC રીઝલ્ટ 2024 બાબત મહત્વના સમાચાર

Spread the love

GSEB SSC Result 2024 – SSC રીઝલ્ટ 2024: તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા SSC રીઝલ્ટ 2024 જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.

10th result 2024 gujarat board:ગઈકાલે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યા પછી હવે આવતીકાલે ધોરણ 10 ના પરિણામ ની રાહ જોઈ રહેલ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવતીકાલે એટલે કે 11 મી મે 2024 ના રોજ સવારે આઠ કલાકે GSEB SSC પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી જોઈ શકાશે.

GSEB SSC Result 2024 Overview

પોસ્ટનું નામધોરણ 10 પરિણામ બાબત
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
પરિણામનું નામGSEB SSC RESULT 2024
પરિણામની તારીખ11 મે
વેબસાઈટwww.gseb.org
GSEB SSC Result 2024

GSEB SSC રીઝલ્ટ 2024

– વિદ્યાર્થીઓએ પરિણામ જોવા માટે સૌપ્રથમ ગુજરાત શૈક્ષણિક બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://www.gseb.org/ પર જાઓ.

– GSEB SSC Result 2024 પર ક્લિક કરો.

– હોમપેજ પર રોલ નંબર દાખલ કરી બાજુમાં આપેલ કેપ્ચા કોડ સબમિટ કરી GO બટન પર ક્લિક કરો.

– GSEB SSC Result 2024 તમારા સ્ક્રીન પર દેખાશે.

– ભવિષ્યના ઉપયોગ માટે પરિણામની પ્રિન્ટ તથા ડાઉનલોડ કરો.

SSC રીઝલ્ટ 2022 ના વર્ષના પરિણામ પર એક નજર

કુલ પરિણામ65.18%
કુલ કેન્દ્રો958
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%

2022 ના વર્ષમાં 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા વર્ષે માર્ચ એપ્રિલ-2022 રાજ્યના 81 ઝોનના 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3,183 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 33,245 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

See also  HDFC Bank Bharti 2023: HDFC બેન્કમાં 12551 ખાલી પડેલી જગ્યા માટે 10 પાસ માટે લોટરી

SSC Result Notification 2024

નોટિફિકેશન માટે અહી ક્લિક કરો
ધોરણ 10 નું રિજલ્ટ whatsapp માં મેળવવાઅહી ક્લિક કરો
SMS દ્વારા રિજલ્ટ મેળવવા માટે અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય સમાચાર માટેઅહીં ક્લિક કરો
GSEB ની ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

SSC રીઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે?

ધોરણ 10 નું પરિણામ 11 મે ના રોજ જાહેર કરવામાં આવશે.

FAQs

SSC રીઝલ્ટ 2024 ક્યારે જાહેર કરવામાં આવશે?

SSC રીઝલ્ટ 2024 11 મે ના રોજ જાહેર કરવામાં આવશે

Leave a Comment

error: Content is protected !!