RBI Grade B Officer Recruitment 2024: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ 19 જુલાઈ 2024ના રોજ ગ્રેડ ‘બી’ ઓફિસરની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર ના જાહેરનામામાં વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. જનરલિસ્ટ, DEPR અને DSIM. વગેરે જગ્યાઓ માટે જાહેરાત બહાર પડી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો RBI ગ્રેડ B ભરતી 2024 માટે વેબસાઇટ સતાવાર વેબસાઇટ rbi.org.in પરથી તારીખ 25 જુલાઈથી 16 ઓગસ્ટ 2024 સુધી સાંજે 06:00 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
RBI Grade B Officer Recruitment 2024
| સંસ્થાનું નામ | ભારતીય રિઝર્વ બેંક (RBI) |
| પોસ્ટનું નામ | ગ્રેડ ‘બી’ ઓફિસર |
| ખાલી જગ્યાઓ | 94 |
| એપ્લાય મોડ | ઓનલાઈન |
| છેલ્લી તારીખ | 25 જુલાઈ 2024 |
| સત્તાવાર વેબસાઇટ | rbi.org.in |
ઉંમર મર્યાદા
RBI Grade B Officer Recruitment 2024 માટે વય મર્યાદા 21-30 વર્ષ છે. વય મર્યાદા માટે ગણતરીની કટઓફ તારીખ 1 જુલાઈ 2024 છે. નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
RBI Grade B Officer Recruitment 2024 દ્વારા ત્રણ પ્રકારની ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવે છે. પોસ્ટ મુજબની શૈક્ષણિક લાયકાત નીચેની યાદીમાં આપવામાં આવી છે.
- ગ્રેડ-બી (સામાન્ય): કોઈપણ પ્રવાહમાં 50% ગુણ સાથે સ્નાતક અથવા 55% ગુણ સાથે અનુસ્નાતક (પીજી)
- ગ્રેડ-બી (DEPR): અર્થશાસ્ત્ર/ PGDM/ MBA ફાયનાન્સમાં અનુસ્નાતક (PG)
- ગ્રેડ-બી (DSIM): ગણિત/ આંકડાશાસ્ત્રમાં અનુસ્નાતક (PG).
અરજી ફી
- જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ રૂ. 850/- અરજી ફી ચૂકવવાની રહેશે.
- SC, ST, અને PWD કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- ની અરજી ફી ચૂકવવાની રહેશે.
- દરેક કેટેગરીના ઉમેદવાર માટે 18% GST ચાર્જ વધારાના છે.
પસંદગી પ્રક્રિયા
RBI ગ્રેડ B ની પસંદગી પ્રક્રિયામાં પાંચ તબક્કાઓનો સમાવેશ થાય છે જેમાં પ્રારંભિક લેખિત કસોટી, મુખ્ય લેખિત કસોટી, ઇન્ટરવ્યુ, દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે.
- પ્રિલિમ્સ લેખિત પરીક્ષા
- મુખ્ય લેખિત પરીક્ષા
- ઈન્ટરવ્યુ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
RBI Grade B Officer Recruitment 2024 માટે કેવી રીતે અરજી કરવી
RBI ગ્રેડ B ખાલી જગ્યા 2024 માટે અરજી કરવા માટે નીચે મુજબના પગલાં અનુસરો.
- સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ rbi.org.in ની મુલાકાત લો.
- પછી નીચેના વિભાગમાં Opportunities @RBI લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ મેનુ બારમાં હાલ માં ખાલી પડેલી જગ્યાઓ ટેબમાં આવેલી ખાલી જગ્યાઓ પર ક્લિક કરો.
- અહીં તમને RBI ગ્રેડ બી નોટિફિકેશન અને ઓનલાઈન અરજી ફોર્મની લિંક મળશે.
- અહી તમે એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો અને આરબીઆઈ ગ્રેડ બી એપ્લિકેશન ફોર્મ ભરો.
- જરૂરી તમામ દસ્તાવેજો અપલોડ કરો અને ત્યારબાદ અરજી ફી ચૂકવો.
- RBI ગ્રેડ B એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ કાઢી લો.
મહત્વપૂર્ણ તારીખો
| અરજી ફોર્મ શરૂ થવાની તારીખ | 25 જુલાઈ 2024 |
| અરજી ફોર્મની છેલ્લી તારીખ | 16 ઓગસ્ટ 2024 |

મહત્વપૂર્ણ લીંક
| RBI Grade B Officer Recruitment 2024 Notification | અહી ક્લિક કરો |
| સતાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
| Whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
| હોમ પેજ | અહી ક્લિક કરો |
| Follow Us On Google News | અહી ક્લિક કરો |