IPPB Bharti 2023 | ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી વિશે સંપૂર્ણ માહિતી

IPPB Bharti 2023 : ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (India Post Payment Bank) દ્વારા કાયમી અને કોન્ટ્રાક્ટ આધારે ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે

BSF ભરતી 2023: 1410 જગ્યાઓ, પગાર 21700 થી શરૂ, લાયકાત 10 પાસ

ધોરણ 10 પાસ માટે BSF ભરતી 2023: હાલમાં ભરતીની રાહ જોતાં ઉમેદવારો માટે ખુશ ખબર. હાલ માં જ ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો માટે BSF (બોર્ડર સિક્યુરીટી ફોર્સ) દ્વારા સીમા સુરક્ષા દળ માટે ખાલી જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે

IB Recruitment 2023: 10 પાસ માટે આવી IB ભરતી

IB Recruitment 2023, 10 પાસ માટે આવી IB ભરતી: ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS ની પોસ્ટ માટે 1675 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે

Junior Clerk Exam New Date: પરીક્ષાની નવી તારીખ, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

Junior Clerk Exam New Date 2023: ગુજરાત રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ કરતા પરીક્ષાની નવી તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે માહિતી આપી છે

BSF ટ્રેડસમેન ભરતી 2023

BSF ટ્રેડસમેન ભરતી 2023: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ 1410 ટ્રેડસમેન પોસ્ટની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે જેમાં પુરુષ ઉમેદવારો માટે 1343 ખાલી જગ્યાઓ અને મહિલા ઉમેદવારોની 67 જગ્યાઓ છે

Junior Clerk Exam Syllabus 2023 | જુનિયર ક્લાર્ક પરીક્ષાનો અભ્યાસક્રમ

Junior Clerk Exam Syllabus: જુનિયર ક્લાર્ક પરીક્ષાનું આયોજન 29/01/23 ના રોજ કરવામાં આવ્યું છે. આજે આપણે જુનિયર ક્લાર્ક પરીક્ષાનો અભ્યાસક્રમ સવિસ્તાર જાણીશું.

error: Content is protected !!