Effective benefits of black cumin: કલોંજી થી થતા ફાયદાઓ:આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે રોજ સવારે ખાલી પેટ જો કલોંજી લેવામાં આવે તો મૃત્યુ આવે ત્યાં સુધી કોઈ પણ રોગ શરીરમાં આવતો નથી. તેનો ઉપયોગ કરવાથી શરીરના અનેક રોગ દૂર થાય છે.
Effective benefits of black cumin: કલોંજી થી થતા ફાયદાઓ:આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે ઘણી ઔષધિનો વપરાશ કરવોએ આપણા શરીર માટે જરૂરી છે, ઘણાં લોકો હોય છે જેમને ડાયાબિટીસ, અપાસો, પેટનો દુઃખાવો, સાંધાનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, પથરી, પેટના ગેસની સમસ્યા તેમજ વાળ ખરવા, વગેરે જેવી વિવિધ સમસ્યાઓ માંથી છુટકારો મેળવવાં કલોંજીએ ખુબજ ફાયદાકારક છે.
Effective benefits of black cumin: કલોંજી થી થતા ફાયદાઓ:’કળિયુગની સંજીવની’ તરીકે ઓળખાતા, આયુર્વેદમાં કલોંજીનું વર્ણન દરેક ઈલાજની દવા તરીકે કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે જો તમે કલોંજીનું યોગ્ય રીતે સેવન કરો છો, તો તેના સેવનથી ન માત્ર સૌથી મોટી બીમારી દૂર થઈ શકે છે, પરંતુ તે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે
Effective benefits of black cumin: કલોંજી થી થતા ફાયદાઓ:આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે રોજ સવારે ખાલી પેટ જો કલોંજી લેવામાં આવે તો જિંદગીભર સુધી કોઈ પણ રોગ શરીરમાં આવતો નથી. તેનો ઉપયોગ કરવાથી શરીરના અનેક રોગ દૂર થાય છે.કલોંજીને અનેક રોગની દવા બનાવવા માટે રાત્રે સુતા પહેલા તેને પાણીમાં પલાળી દેવી જોઈએ. હવે સવારે જાગો ત્યારે સૌથી પહેલા બ્રશ કરવું અને પછી આ કલોંજી નું સેવન કરી લેવું. આ રીતે કલોંજી લેવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે.કલોંજીમાં આપણા શરીરમાં પ્રોટીનની જરૂરિયાત પણ પૂરી કરે છે. કલોંજી નું તેલ બ્લડ પ્રેશર ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ માટે પણ ખૂબ ઉપયોગી છે.
કલોંજી ના ફાયદા:
Effective benefits of black cumin: કલોંજી થી થતા ફાયદાઓ: ક્લોંજી થી ઘણા ફાયદાઓ થાય છે જો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો. તો ચાલો આપડે જાણીએ ક્લોનજી થી થતા ફાયદાઓ:
કિડની માટે ફાયદાકારક:
કિડનીની સમસ્યામાં રાહત મેળવવાં માટે બે ચમચી મધ અને અડધી ચમચી તજનું તેલ મિક્સ કરી ગરમ પાણી સાથે દિવસમાં બે વાર પીવાથી કિડની માં દુખાવો, પથરી તેમજ કિડનીમાં ચેપ જેવી સમસ્યાઓથી આરામ મળે છે.કલોંજીનું તેલ તેમજ કલોંજીના બીજ બંને કિડને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
માથાના દુખાવામાં રાહત :
જો તમને વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો કલોંજી તેલથી માલિશ કરો. તેનાથી માથાના દુખાવાની સમસ્યા ઝડપથી દૂર થઈ જશે
પાચનક્રિયામાં મદદરૂપ:
કલોંજીના તેલનું સેવન કરવાથી પાચનક્રિયામાં મદદ મળે છે. આ માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી કલોંજીનું તેલ અને કાળું મીઠું મિક્સ કરો. આ પાણીનું સેવન કરવાથી પાચન સંબંધી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે.
કેન્સર માં પણ ઉપયોગી દવા :
તમારા નિયમિત આહારમાં એક ચમચી કલોંજી તેલને એક ગ્લાસ તરબૂચના રસમાં ભેળવીને પીવાની આદત બનાવો. જે કેન્સર જેવા રોગમાં ફાયદાકારક નીવડશે.
ખરતાવાળ માટે :
Effective benefits of black cumin: કલોંજી થી થતા ફાયદાઓ:કાળા રંગની કલોંજી ખરતા વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તેના તેલથી માલિશ કરશો, તો તમે વાળને ખરતા અટકાવી શકો છો. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે વાળમાં મસાજ કર્યા પછી 15 મિનિટ સુધી વાળમાં તેલ લગાવીને રહેવા દેવાનું છે. આમ કરવાથી વાળ ખરતા બંધ થઈ જશે.
આ પણ વાંચો : Besil company recruitment
ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક:
ડાયાબિટીસના દર્દીઓ માટે કલોંજીનું સેવનએ ખુબજ ફાયદાકારક છે. જો તમને ડાયાબિટીસ હોય તો તમારે ભોજનમાં કલોંજીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ શક્ય હોય તો કલોંજીના તેલનો ઉપયોગ કરવો. તે સુગર કંટ્રોલ કરવામાં માટે ખુબજ ઉપયોગી છે
શરીરનાસાંધાનો દુ:ખાવો :
Effective benefits of black cumin: કલોંજી થી થતા ફાયદાઓ:આજકાલના સમયમાં સાંધાના દુખાવાની ફરિયાદો ખૂબ વધતી જાય છે. તે સમસ્યાના નિવારણ માટે કલોંજી તેલમાં લસણને શેકીને દુખાવાની જગ્યા પર માલિશ કરો અને પછી ત્યાં બેલ્ટ બાંધો. દરરોજ આ રીતે માલિશ કરવાથી દુખાવામાં રાહત થશે.
હાડકા મજબૂત બનાવે:
કલોંજી નો ઉપયોગ રોજ સવારે ખાલી પેટ કરવાથી નબળા પડેલા હાડકા પણ મજબુત થાય છે. કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. જે હાડકાં મજબૂત બનાવે છે તેની સાથે દાંત પણ મજબૂત રહે છે.
પથરીની તકલીફ:
શરીરમાં પથરીની તકલીફ હોય અને દવા કરાવ્યા પછી પણ પથરી બહાર નીકળતી ન હોય તો સવારે ખાલી પેટ કલોંજી નું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં ક્ષાર રૂપે જામેલી પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
Effective benefits of black cumin: કલોંજી થી થતા ફાયદાઓ:કલોંજીને અનેક રોગની દવા બનાવવા માટે રાત્રે સુતા પહેલા તેને પાણીમાં પલાળી દેવી જોઈએ. હવે સવારે જાગો ત્યારે સૌથી પહેલા બ્રશ કરવું અને પછી આ કલોંજી નું સેવન કરી લેવું. આ રીતે કલોંજી લેવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે.
Effective benefits of black cumin: કલોંજી થી થતા ફાયદાઓ:બધા માટે બધી જ વસ્તુઓ ફાયદકારક હોઈ તેવું જરૂરી નથી. વ્યક્તિની તાસીર મુજબ બધાને બધું માફક ના પણ આવતું હોય.વધુ પડતી ગરમી સહન ન કરી શકતા લોકોએ તેનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ.સગર્ભા સ્ત્રીઓએ કલોંજીનો ઉપયોગ ટાળવો જોઈએ અને સ્તનપાન કરાવતી માતાઓએ તેનું સેવન ઓછું કરવું જોઈએ.કલોંજી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેથી હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો કે જે દવા લેતા હોય છે એ લોકો એ સાવચેત રહેવું જોઈએ.પિત્તથી પીડિત વ્યક્તિએ કલોંજીનું સેવન ન કરવું જોઈએ. કલોંજીના લીધે ઘણા લોકો એસિડિટીની સમસ્યા થતી હોય છે, તેથી એવા લોકોએ કલોંજીના સેવનથી દુર રહેવું જોઈએ.
Join WhatsApp Group | Click Here |
Follow On Google News | Click Here |
Our Home Page | Click Here |

Effective benefits of black cumin: કલોંજી થી થતા ફાયદાઓ: F.A.Q. :
શું કલોન્જી બધા માટે ફાયદાકારક છે?
ના વ્યક્તિની તાસીર મુજબ તે અસર કરે છે.
કલોન્જી ને બીજા ક્યાં નામ થી ઓળખવામાં આવે છે?
“નિગેલાના બીજ” “કાળા ડુંગળી બીજ” ના નામ થી ઓળખવામાં આવે છે.
સરસ માહિતી છે. ઘણી જ ઉપયોગી.