Garage kit Sahay yojana 2023 | શું તમે ગેરેજ કીટ સહાય યોજના માટેની શોધમાં છો? તો આજે અમે અહીં લાવ્યા છીએ ગેરેજ કીટ સહાય યોજના માટેની બધી જ જાણકારી. તે જાણકારી E Kutir Gujarat ની બધી માહિતી અહિયાં તમને આપવામાં આવશે. ગેરેજ કીટ સહાય યોજના નો મુખ્ય હેતુ શું છે તે વિશે પણ જાણીશું.
આ સહાય નો લાભ કેમ મેળવી શકાશે? તે માટે કયા ક્યાં documents જરૂરી છે? તેનો લાભ કોને મળશે ? અને કેટલી સહાય તથા કેટલો લાભ મળી શકે ? તે માટેની બધી જ વિગત આ લેખ તમે આપવામાં આવેલ છે જે નીચે મુજબ છે.
આપડા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગેરેજ કીટ યોજના સહાય ચાલુ કરવામાં આવી છે. આ યોજના માટે અરજી ઓનલાઇન કરવાની રહશે. અને તેનું ફોર્મ PDF ડાઉનલોડ કરી લેવાનું રહશે.
આ યોજના અંતર્ગત દેશના જે લોકો ઈચ્છુક હોય તેને ગેરેજ કામ માટે કીટ આપવામાં આવશે. જેના દ્વારા લોકો સરળતાથી ઘરે બેઠા જ કમાય શકે છે. અને પોતાની રોજી રોટી મેળવી શકે છે.અને શાંતિથી જીવી શકે છે. દેશના બધા જ ગરીબ જે કામ કરવા ઈચ્છતા હોય તે લોકો માટે આ ગેરેજ સહાય યોજના ઉપયોગી થાય શકે છે.
ગેરેજ કીટ સહાય યોજના માટેની જરૂરી તારીખો :
Garage kit Sahay yojana 2023 નોટિફિકેશન તારીખ | ૨૭-૦૩-૨૦૨૩ |
ઓનલાઈન અરજી ચાલુ થવાની તારીખ | ૦૧-૦૪-૨૦૨૩ |
ગેરેજ કીટ સહાય યોજના શું છે?
આ યોજના નો લાભ દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં તથા શહેરી વિસ્તાર માં આર્થિક રીતે નબળા હોય અને કમ કરતા હોય તેને આપવામાં આવશે.કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં પચાસ હજાર થી વધુ લોકોને ગેરેજ કીટ સહાય યોજના નો લાભ મળી શકે છે.
મજૂર લોકો આ યોજના માટે અરજી કરીને આ કીટ મેળવી શકે છે અને પોતાના પરિવાર ની સંભાળ રાખી શકે છે. એટલે જે લોકો આ યોજના નો લાભ મેળવવા ઈચ્છતા હોય તેને આના માટે જરૂર અરજી કરવી.
આ યોજના હેઠળ અરજી કરનાર ની ઉંમર વીસ થી ચાલીસ વર્ષની હોવી જોઈએ. તે લોકો જ આ માટે અરજી કરી શકે છે.
માનવ કલ્યાણ યોજના માહિતી કોષ્ટક
યોજના નામ | ગુજરાત માનવ કલ્યાણ યોજના |
કોના દ્વારા શરૂ થઈ | રાજ્ય સરકાર દ્વારા |
ક્યા વિભાગ અંતર્ગત | ગુજરાતના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ |
આયોજિત | ગુજરાત સરકાર આદિજાતિ મંત્રાલયની મદદથી |
કોને લાભ મળશે | રાજ્યના પછાત અને ગરીબ સમુદાયના નાગરિકોને |
યોજનાનો ઉદ્દેશ્ય | રાજ્યના પછાત જાતિ અને ગરીબ સમુદાયના આર્થિક વિકાસ અને વિકાસ માટે સહાય પૂરી પાડવી |
લાભાર્થી રાજ્ય | ગુજરાત |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઈન |
હેલ્પલાઇન નંબર | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઇટ | e-kutir.gujarat.gov.in |
અરજી કેવી રીતે કરવી : online Official website : e-kutir.gujarat.gov.inકય યોજના હેઠળ આ યોજના ચાલે છે :
માનવ કલ્યાણ યોજના કોને શરૂ કરેલી છે :
ગુજરાત સરકાર દ્વારાવિભાગ : ગુજરાત ના ખાન અને ઉદ્યોગ વિભાગપ્રાયોજિત : ગુજરાત સરકાર આદિજાતિ મંત્રાલય ની મદદથી આયોજિત છે. લાભ કોણ મેળવી શકે : પછાત અને ગરીબ વર્ગ ના લોકો
હેતુ : પછાત અને ગરીબ લોકોને આર્થિક સહાય પૂરી પડે અને આર્થિક વિકાસ મેળવે તે માટેની સહાય પૂરી પાડવી
રાજ્ય : ગુજરાતઆ યોજના નો ઉદ્દેશ્ય :આ યોજના નો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકાર દ્વારા દેશ ની આર્થિક રીતે નબળા ને ગેરેજ કીટ આપવાનો છે અનેઆ યોજના દ્વારા મજૂરી કરતા લોકો ને રોજગારી મળી રહે છે તથા ઘરે બેસીને પણ સિલાઈ કરીને વધુ આવક મેળવી શકે છે. એટલે બધા ને રોજગારી મળી રહે તે મુખ્ય ઉદ્દેશ છે.આ યોજના દ્વારા મેહનત કરતા લોકોને પોતાના પગ પર ઊભા રહી શકે આત્મનિર્ભર બની શકે અને આનાથી ગ્રામીણ લોકોની સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે.
Garage kit Sahay yojana 2023 ના ફાયદા :
- આ યોજના હેઠળ દેશમાં કામ કરતા તમામ લોકો ને કોઈ પણ કામ કરતા હોય તેવા ને આ કીટ આપવામાં આવી શકે છે.
- આ યોજના નો લાભ દેશમાં નોકરી કરતા લોકોને મળી શકે છે.આ સહાય મેળવીને ઘરે બેઠા બેઠા પણ લોકો કપડાં સિવી ને પણ કમાણી કરો શકે છે.
- દેશના શહેરી તથા ગ્રામ્ય વિસ્તાર માં આર્થિક રીતે જે નબળા હોય તેવા લોકોને રોજગારી આપવામાં આવે છે.
- દેશના લોકો ને પ્રેરણા મળે તે માટે તથા ગરીબ વર્ગ આત્મનિર્ભર બને અને આર્થિક રીતે સક્ષમ બને તે માટે આ યોજના આપવામાં આવી છે.
- કેન્દ્ર સરકાર દ્વારા પચાસ હજાર થી વધુ લોકોને ગેરેજ કીટ સહાય યોજના આપવામાં આવશે.
Gujarat Garage kit Sahay yojana 2023
આ યોજના હેઠળ ગુજરાત ના શ્રમ વિભાગ દ્વારા ગુજરાત ગેરેજ કીટ સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે આ યોજના મારફતે જે લોકો એ શ્રમ વિભાગ માં જેને નોંધણી કરાવેલ હોય તેવા ને ૩૫૦૦૦ રૂપિયાની સહાય કરવામાં આવશે.
જે લોકો BOCW માં રજિસ્ટર હોય અને ઓછામાં ઓછા એક વર્ષ નું સભ્યપદ ધરાવતા હોય. અને મહિલા લાભાર્થી એ આ યોજના માટે official website par જય ને અરજી કરવાની રહેશે.
આ યોજના અંતર્ગત મહિલા ને એકવાર જ ફક્ત લાભની રકમ મેળવી શકે છે. આથી ગુજરાત ની જનતા સશક્ત અને આત્મનિર્ભર બને અને તેને વધારાની રોજગારી મળે અને એનાથી એનું જીવનધોરણ પણ સુધરી જશે.
ગેરેજ કીટ સહાય યોજના અંગે કેટલીક મહત્વની સૂચના
Garage kit Sahay yojana 2023 માટેની અમુક જરૂરી સૂચનાઓ:
- લાભાર્થીઓએ સિલાઈ મશીન ની ખરીદી રકમ, સ્ત્રોત,તારીખ, ટ્રેડમાર્ક વગેરેની વિગત આપવાની રહેશે.
- આ યોજનાનો લાભ લાભ ફક્ત એકવાર જ મેળવી શકે છે.
- જે લોકો એ BOCW માં પોતાનું નામ નોંધવેલ હોય તેવા જેવા જ લોકોને ગુજરાત ગેરેજ કીટ સહાય યોજના નો લાભ મળે છે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓ એ ઓછામાં ઓછાં એક વર્ષ માટે નોંધણી કરાવવું જરૂરી છે.
ગેરેજ કીટ સહાય માટેની લાયકાત:
- Garage kit Sahay yojana 2023 હેઠળ સહાય મેળવવા માટે મજૂરી કરતા પતિની વાર્ષિક આવક બાર હજારથી વધુ ના હોવી જોઈએ.
- આ યોજના માટે અરજી કરનાર ની વય વીસ થી ચાલીસ વર્ષની હોવી જોઈએ.
- જે લોકો આર્થિક રીતે નબળા હોય તે લોકો જ આ સહાય નો લાભ મેળવી શકે છે.
- દેશના વિધવા અને વિકલાંગ લોકો પણ આ સહાય મેળવી શકે છે.
Garage kit Sahay yojana 2023 documents:
- ઉંમર પ્રમાણપત્ર
- આધારકાર્ડ
- ઓળખપત્ર
- આવક પ્રમાણપત્ર
- મહિલા વિધવા હોય તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
- વિકલાંગ હોય તો તેની પૂરવણી આપતું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સમુદાય પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર
આ સહાય ક્યાં ક્યાં રાજ્યો માં લાગુ પડી શકે છે ?
અત્યારે આ યોજના બિહાર, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, કણૉટક વગેરે માં જ લાગુ કરવામાં આવેલ છે. હજુ બધા રાજ્યોના આ યોજના આવેલ નથી. ધીમે ધીમે દેશમાં બધી જ જગ્યા એ આ લાગું કરી દેવામાં આવશે.
Garage Kit Sahay Yojana Documents | ગેરેજ કીટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજના નો લાભ લેવા મટે અરજી કરનાર એ નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે અને ઓનલાઈન આરજી પણ થાય શકે છે. અને તેની સાથે અરજી કરનાર માં જરૂરી અમુક ડોક્યુમેન્ટ્સ પણ આપવામાં રહે છે જેની યાદી નીચે આપેલ છે:
- ચૂંટણીકાર્ડ
- આધાકાર્ડ
- રાશનકાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- ઉમરનો પુરાવો
- અરજી કરનાર શહેરનો હોય તો સુવર્ણ કાર્ડ તથા ગ્રામ્ય હોય તો BPL નો દાખલો
- ધંધાનો અનુભવ હોઈ તેની પ્રમણપત્ર
- વાર્ષિક આવકનો દાખલો
- પાસપોર્ટ સાઇઝ બે ફોટા
Garage kit Sahay yojana 2023 માટે અરજી કરવાની રીત :
- સૌથી પેહલા તો કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશ્નરની વેબસાઇટ e-kutir.gujarat.gov.in પર જાઓ
- ત્યાં હોમેપેજ ખુલશે તેમાં “Commisioner of Cottage ane rural industries”હશે તેના પર ક્લિક કરો.
- ત્યાં ક્લિક કરતા જ અલગ અલગ યોજાઓમાં નામ દેખાશે તેમાંથી માનવ કલ્યાણ યોજના સિલેક્ટ કરો.
- ત્યાં select કરતાં જ તમારી સામે એક અરજી ફોર્મ ખુલશે.
- ત્યાં તમારી પાસે જે જે માહિતી માંગે તે બધું જ માહિતી ત્યાં પૂરી પાડો
- ત્યાર બાદ જે જે ડોક્યુમેન્ટ્સ માંગે તે પણ ત્યાં આપો.
- તે પછી છેલ્લે submit option પર ક્લિક કરો.
- તો બસ આ રીતે તમે આ યોજનામાં અરજી કરી શકો છો.
Garage kit Sahay yojana 2023 માટે અરજીનું સ્ટેટસ ચેક કરવાની રીત :
- સૌથી પેહલા તો e-kutir.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહશે.
- ત્યાં login to portal page પર જય ને યૂઝર id ane પાસવર્ડ nakhineogin થાઓ.
- હવે ત્યાં અંદર home page પર “your application status” પર ક્લિક કરવાથી એક નવું પેજ તમારી સામે ખુલી જશે.
- ત્યાં જે જે પ્રશ્ન પૂછવામાં આવે તે બધા જ સવાલ નો જવાબ આપવાનો રહેશે.
- અને જવાબ અપાઈ જાય પછી સબમિટ ઓપ્શન સિલેક્ટ કરીને સબમિટ કરો.
- હવે તમને તમારી એપ્લીકેશન નું સ્ટેટસ જોવા મળશે.
મહત્વપૂર્ણ તારીખ
સરકારની official website E Kutir portal par જઈ ને online application કરવાની હોય છે. જેમાં તમને તમારા ધંધા અનુસાર સાધનો ની સહાય કરવામાં આવે છે. અને તે માટેની અરજી ફરજિયાત ઓનલાઇન જ કરવાની રહે છે. અને તે માટેની તારીખ ૧ એપ્રિલ ૨૦૨૩ છે. આ તારીખ પછી ઓનલાઈન અરજી કરી શક્શે નહિ.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના પણ વાંચો
માનવ કલ્યાણ યોજના માટે જિલ્લાવાર ગુજરાત ના સેંટર :
ગ્રામ તથા કુટીર ઉદ્યોગ માટે વિવિધ યોજના ચાલવામાં આવે છે. બધા જ રાજ્ય ના તમામ જિલ્લામાં આ યોજના અમલ માં મુકેલ છે. નીચે આપેલ યાદી માં દર્શાવે છે ૩૩ જિલ્લાના નામ સરનામા સાથે. જે તમારે જોઈ લેવા અને જે પણ જિલ્લા નું તમને લાગુ પડતું હોય તેની વિગત જોઈ ને ત્યાં જઈ ને તમે જરૂરી વધારાની માહિતી મેળવી શકો છો.
Downlod District Industry Center Gujarat Address
Garage kit Sahay yojana 2023 માટે મહત્વપૂર્ણ લીંક
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Online) | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજના નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજના 2023 માટેનું ફોર્મ (Offline) | અહીં ક્લિક કરો |
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
Manav Kalyan Yojana 2023 – મળતી સહાયની યાદી | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજનાનો 2023 વિશે માહિતી ની PDF | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |

Garage kit Sahay yojana 2023 માટે મહત્વપૂર્ણ પ્રશ્નો – F.A.Q.
Garage kit Sahay yojana 2023 માટેની official website કઈ છે?
Garage kit Sahay yojana 2023 માટે સતાવાર વેબસાઇટ નું નામ e-kutir.gujarat.gov.in છે.
Garage kit Sahay yojana 2023 અંતર્ગત કેટલા રૂપિયા સુધી ની સહાય મળી શકે છે?
Garage kit Sahay yojana 2023 હેઠળ 16000 રૂપિયા સુધી ની સહાય મળી શકે છે.
ગેરેજ કીટ સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
ગેરેજ કીટ સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ e-kutir.gujarat.gov.in છે.
આજે અહી અમે તમને Garage kit Sahay yojana 2023 માટેની બધી જ માહિતી આપી. તે ઉપરાંત પણ જો તમને કોઈ પણ પ્રશ્ન હોય કે કોઇ પ્રોબ્લમ થતો હોય તો તમે કૉમેન્ટ box મા comments કરીને અમારો સંપર્ક કરી શકો છો. અમે તમને જરૂર મદદ કરશું. તથા વધુ બીજી નવી અપડેટ્સ માટે અમારી સાથે જ જોડાયેલા રહો.
Mechanic
machine
gareg ke saman kaha mile