Chandra Grahan 2022: ચંદ્રગ્રહણ 2022

Chandra grahan 2022 date and time Gujarati: આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ 8 મી નવેમ્બર તારીખે મંગળવારે થશે. ચંદ્રગ્રહણ સાંજના 5: 20 થી લઈ 6: 20 સુધી જોઈ શકાશે

NPS Nominee: સબસ્ક્રાઇબરના મૃત્યુ પછી નોમિની બદલી શકાય? PFRDA એ કર્યું સાફ

NPS Nominee Update: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સબ્સ્ક્રાઇબર્સ માટે નોમિની પસંદ કરવું જરૂરી છે. નોમિની હોવા પર, સબસ્ક્રાઇબરના પૈસા તે વ્યક્તિને જાય છે જેને તે આપવા માંગે છે. નોમિનીની ગેરહાજરીમાં પરિવાર માટે પૈસા મેળવવા ખૂબ મુશ્કેલ છે.

VIRAL VIDEO: ઋષિ સુનકએ વીડિયોના માધ્યમથી મોકલ્યું UK આવવાનું આમંત્રણ!

Viral Video માં UK ના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક શેફના મામાને મામા કહીને બોલાવતા જોવા મળી રહ્યા છે. Video સાથે સંજય રૈનાએ લખ્યું છે કે ‘યુકે જવાના વિઝા કન્ફર્મ’

Vivo 5G Smartphone માત્ર રૂ.9,000માં રિલીઝ કરશે

Vivo 5G Smartphone: Vivoએ આફ્રિકામાં તેનો ફોન Vivo Y01 લૉન્ચ કર્યો હતો. હવે તે ભારતીય બજારમાં માત્ર રૂ.9000માં સ્માર્ટફોન રજૂ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે

Statue Of Belief | विश्वास स्वरुपम् | ભગવાન શિવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા

અદ્ભુત, દિવ્ય, ભવ્ય, વિશાળ, અલૌકિક; આ “Statue Of Belief” – (विश्वास स्वरुपम्) છે. તે ભારતમાં બનેલી ભગવાન શિવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે

White Hair Problem Solution: વાળમાં સફેદી દેખાવા લાગી છે? અઠવાડિયામાં એકવાર આ ઘરગથ્થુ વસ્તુઓ લગાવવાનું શરૂ કરો, તે પહેલાની જેમ ચમકશે

White Hair Problem solution: શું તમે પણ વાળ સફેદ થવાથી પરેશાન છો. આજે અમે તમને આડઅસર વિના વાળને કાળા કરવાના કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ છીએ.

error: Content is protected !!