ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022 – પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022: ગુજરાત પોસ્ટ સર્કલની પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટન્ટ અને MTS ની કુલ 188 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

સિતરંગ: વિનાશકારી ‘સિતરંગ’ વાવાઝોડું ભારતમાં પણ તેનો ‘રંગ’ બતાવશે, પશ્ચિમ બંગાળ આસામ અને ઓડિશામાં રેડ એલર્ટ

વિનાશકારી ‘સિતરંગ’ વાવાઝોડું ભારતમાં પણ તેનો ‘રંગ’ બતાવશે, પશ્ચિમ બંગાળ આસામ અને ઓડિશામાં રેડ એલર્ટ

આ દિવાળી પર કરો Gold ETFમાં નાણાંનું રોકાણ, તમને સોના જેવો સાચો વિશ્વાસ અને શેર જેવું સરળ રોકાણ મળશે

આ તહેવારોની સિઝનમાં, જો તમે સોનામાં રોકાણ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો ભૌતિક સોનું ખરીદવાને બદલે Gold ETF માં પણ રોકાણ કરી શકો. તેનાથી તમને ડબલ બેનિફિટ મળશે

પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી થી લાખોનું કમિશન કમાવો, 8 પાસ પણ કરી શકે છે અરજી

પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી દ્વારા તમે લાખો રૂપિયા નો કમિશન મેળવી શકો છો. 8 પાસ થયેલ દરેક વ્યક્તિ પોસ્ટ ઓફિસ લેવા માટે અરજી કરી શકે છે.

31 ઓક્ટોબરે આવી રહ્યો છે વાયર કંપનીનો DCX Systems IPO, પ્રાઇસ બેન્ડ રૂ. 197-207 નક્કી, 2 નવેમ્બર સુધી IPO ભરી શકશો

DCX Systems IPO: જો તમે ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)માં રોકાણ કરીને પૈસા કમાવવાનું વિચારી રહ્યાં છો, તો તમારી માટે એક મોટી તક આવી રહી છે.

ધોરણ 1 થી 8ના બાળકો માટે દિવાળી વેકેશન હોમવર્ક | Diwali Homework

દિવાળી વેકેશન હોમવર્ક | દિવાળી હોમવર્ક | Diwali Homework : બાળકોને હમણાં દિવાળીનું વેકેશન પડશે. બાળકો શાળામાં શીખેલું ભૂલી ના જાય અને વેકેશનનો આનંદ લેતા લેતા અભ્યાસ પણ કરે અને બાળકો ને અભ્યાસ માં સતત મહાવરો કરાવી શકાય તે માટે અહીં ધોરણ 2 થી 8 ધોરણ સુધી નું હોમ વર્ક આપવામાં આવેલ છે.

જ્યારે નોકિયા તમને માત્ર 15,000 રૂપિયામાં 6GB રેમનો ફોન આપી શકે છે, ત્યારે તમારે બીજું કંઈ વિચારવું જોઈએ નહીં.

તમે ફક્ત સપનામાં વિચાર્યું હશે કે 15000 રૂપિયા સુધીનો સસ્તો એન્ડ્રોઇડ ફોન અને તેમાં પણ સુપર કુલ ફીચર્સ હોય. જો એ સાચું હોય તો? હા એ વાત સાચી છે. Nokia એક એવી બ્રાન્ડ છે કે જે ભારતના સંવેદનશીલ બજારને સમજે છે અને તેના માટે ભારતીય લોકોને સસ્તો ફોન આપવાનો પ્રયાસ કરે છે આ વખતે તે Nokia 6.1 Plus નામ સાથે નવો ફોન માર્કેટમાં લાવ્યું છે.

25 ઓક્ટોબરે થશે સૂર્યગ્રહણ: જાણો ક્યાં ભારતીય શહેરો કે જે આંશિક ગ્રહણ અને સૂર્ય ગ્રહણ સુતક સમયના સાક્ષી બનશે

25 ઓક્ટોબરે થશે સૂર્યગ્રહણ: દિવાળી પછી, ભારત અને વિશ્વના કેટલાક અન્ય સ્થળોએ 25 ઓક્ટોબરે આંશિક સૂર્યગ્રહણ અથવા સૂર્યગ્રહણ જોવા મળશે.

error: Content is protected !!