NPS Nominee: સબસ્ક્રાઇબરના મૃત્યુ પછી નોમિની બદલી શકાય? PFRDA એ કર્યું સાફ

NPS Nominee Update: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સબ્સ્ક્રાઇબર્સ માટે નોમિની પસંદ કરવું જરૂરી છે. નોમિની હોવા પર, સબસ્ક્રાઇબરના પૈસા તે વ્યક્તિને જાય છે જેને તે આપવા માંગે છે. નોમિનીની ગેરહાજરીમાં પરિવાર માટે પૈસા મેળવવા ખૂબ મુશ્કેલ છે.

VIRAL VIDEO: ઋષિ સુનકએ વીડિયોના માધ્યમથી મોકલ્યું UK આવવાનું આમંત્રણ!

Viral Video માં UK ના નવા પ્રધાનમંત્રી ઋષિ સુનક શેફના મામાને મામા કહીને બોલાવતા જોવા મળી રહ્યા છે. Video સાથે સંજય રૈનાએ લખ્યું છે કે ‘યુકે જવાના વિઝા કન્ફર્મ’

error: Content is protected !!