Driving Licence Online Apply: ઓનલાઇન ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવો
Driving Licence Online Apply: ભારતમાં કોઈ પણ વાહન ચલાવવા માટે લાઇસન્સ હોવું જરૂરી છે. લાયસન્સ વિના વાહન ચલાવવું તે ગેરકાયદેસર છે તથા દંડપાત્ર છે
Driving Licence Online Apply: ભારતમાં કોઈ પણ વાહન ચલાવવા માટે લાઇસન્સ હોવું જરૂરી છે. લાયસન્સ વિના વાહન ચલાવવું તે ગેરકાયદેસર છે તથા દંડપાત્ર છે
SBI YONO: એસ.બી.આઈ. એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેંકે પોતાની બધી સર્વિસ વ્યક્તિ મોબાઇલમાં મેળવી શકેતે માટે Sbi Yono એપ શરૂ કરી છે.
Rapido: Bike-Taxi & Auto એપ: જાણો શું છે rapido એપ
Gujarati invitation card: ગુજરાતમાં લગ્ન હોય અને કંકોત્રી ના છપાય તેવું હોય નહીં આજકાલ ડિજિટલ યુગમાં આમંત્રણ આપવાનું પણ ડિજિટલ થઈ રહ્યુ છે કાર્ડ હોય કે કંકોત્રી દૂર રહેતા લોકોને મોબાઈલથી મોકલી આપવામાં આવે છે જે સરળ છે આ માટેની કેટલીક એપ્લિકેશન પણ અવેલેબલ છે.
PUC Certificate Online Download: PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો – આજકાલ PUC ખુબ જ જરૂરી બની ગયું છે વાહન ચલાવતી વખતે સાથે રાખવું ફરજીયાત બની ગયું છે. જેવી રીતે ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે તે રીતે આ પણ જરૂરી બની ગયું છે.
DuoLingo App: અંગ્રેજી શીખો ઘરે બેઠા – આજના જમાનામાં english આવડવું ખુબ જરૂરી છે. ઇંગલિશ શીખવું આજ કલ ખુબ જ સરળ બની ગયું છે. તે માટે હવે ONLINE ઘણી FACILITIES મળી રહે છે. હવે ENGLISH શીખવા માટે ક્યાંય CLASSES એ નઈ જવું પડે
મોબાઇલ ની સ્પીડ વધારો: WhatsApp ના કારણે ફોન ચોટતો હોય તો ચપટી માં મોબાઇલ ની સ્પીડ વધારો
Snapseed App: આજકાલ ફોટો અપલોડ કરવાનો અને ફોટો એડિટ કરવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે. આથી ફોટોમાં એડિટિંગ કરવું તે કોમન થઈ ગયું છે.
Update Aadhar Card Online: આધારકાર્ડ માં સુધારો કરવો બન્યો સરળ. હવે તમામ લોકો આધારકાર્ડમાં પાંચ જાતના સુધારા ઓનલાઈન ફક્ત બે મિનિટમાં કરી શકે છે. આધાર કાર્ડ માં નામ સુધારો, જન્મ તારીખ સુધારો, જાતિ સુધારો, સરનામ બદલવું કે ભાષા બદલવી આટલા ફેરફારો મોબાઈલ દ્વારા ઘર બેઠા કરી શકાય છે
Digital Rupee: સામાન્ય રીતે બધે જ UPI સિસ્ટમ ઉપયોગમાં લેવાય છે તો ડિજિટલ રૂપીની અગત્યતા શું છે ચાલો જાણીએ સંપૂર્ણ વિગતવાર માહિતી